GG UK 2772

Welcome to interactive presentation, created with Publuu. Enjoy the reading!

www.gg2.net

જ્્ાં જ્્ાં વ્સે અેક ગયુજરાતી ત્્ાં ત્્ાં ્સદાકાળ ગયુજરાત

પવચિમી જગતનયું અગ્ર્ી ્સાપ્ાવહક

ભારતી્ જ્ાન-્સાવહત્્-્સમાચારનયું

Vol 56. No. 2772 / 28th Oct. - 3rd Nov. 2023 w w w . g a r a v i g u j a r a t . b i z

UK - 80 pence

અમેદરકાના પ્રથમ શીખ મે્રને

પદરવાર ્સાથે મારી નાખવાની ધમકી

્યુકેમાં મવહલાઓ માટે ઉદૂ્ષ, પંજાબી અને ગયુજરાતી

ભારામાં મેનોપોઝ અંગેની મીવહતી અપાશે

ગયુજરાતમાં એક જ દદવ્સમાં

હાટ્ષ એટેકથી 10ના મોત

17

08

20

અનયુ્સંધાન પાના 13 પર

ઝરાયેલ - હમા્સ વચ્ેનો ્સંધર્શા ઉગ્ બની રહ્ો

છે અને આ ્સંઘર્શામાં ઓછામાં ઓછા 10 ટ્બ્ડટશ

નાગડરકો માયાશા ગયા છે અને વધુ છ ગુમ થયા છે.

ઇઝરાયેલ અને ગાઝાની તાજેતરની પડરન્સ્થટ્ત અંગે

વિા પ્ધાન ્સુનકે હાઉ્સ ઓ્ફ કોમન્્સમાં તા. 23ના

રોજ માટ્હતી આપી હતી તો ઈઝરાયેલ ્સટ્હત મધ્ય

પૂવશાના દેશોની એક ડદવ્સીય મુલાકાત દરટ્મયાન

તેમણે ઈઝરાયલની ્સાથે "્સૌથી અંધકારમય ઘિી"માં

ઊભા રહેવાનું વચન આપ્યું હતું અને ગાઝામાં

માનવતાવાદી કોડરિોર ખોલાયાને આવકાયયો હતો.

તા. 21ના રોજ ્સેન્ટ્રલ લંિનમાં યોજાયેલી પેલેસ્ટાઈન

તર્ફફી દેખાવોમાં લગભગ લાખેક લોકોએ ભાગ લીધો

હતો. પોલી્સે 10ની ધરપકિ કરી હતી તો પાંચ

પોલી્સ અટ્ધકારીઓને ્સામાન્ય ઇજાઓ થઈ હતી.

પેલેન્સ્ટટ્નયન લોકોના ્સમથશાનમાં તા. 21ના રોજ લંિન

ઉપરાંત બટ્મુંગહામ, કાડિશા્ફ અને બેલ્ફાસ્ટ જેવા અન્ય

શહેરોમાં પણ શ્ેણીબદ્ધ દેખાવો યોજાયા હતા અને તેમાં

હજ્જારો લોકોએ ભાગ લીધો હતો.

ઇઝરાયેલ અને ગાઝાની તાજેતરની પડરન્સ્થટ્ત

અંગે હાઉ્સ ઓ્ફ કોમન્્સમાં વિા પ્ધાન ઋટ્ર્ ્સુનકકે

તા. 23ના રોજ કરેલા પ્વચનમાં જણાવ્યું હતું કકે ‘અમે

ઇઝરાયેલ ્સાથે ઉભા છીએ. તો બીજી તર્ફ અમે ગાઝામાં

નાગડરકોને કુલ £30 ટ્મટ્લયનની ્સહાય પૂરી પાિી તેમને

પણ મદદ કરી રહ્ા છીએ. હમા્સ માત્ર ઈઝરાયેલ માટે

જ નહીં પરંતુ આ ક્ષેત્રમાં અન્ય ઘણા લોકો માટે ખતરારૂપ

છે. અલ-અહલી અરબ હોન્સ્પટલમાં થયેલો ભયાનક

ટ્વસ્્ફોટ ઉપલબ્ધ તમામ પુરાવાઓ જોતા ટ્મ્સાઈલ દ્ારા

થયો હતો અને તે ગાઝામાંથી ઈઝરાયેલ તર્ફ છોિવામાં

આવ્યું હતું.

લંર્ન સધહતના શહેરોમાં

પેલેસ્ટાઈનતરફી પ્રચંર્ દેખાવો

હવે પછીનો અંક દદવાળી અંક

રહેશે. આગામી તા. 4, 11 અને 18

નવેમબર 2023ના અંક બંધ રહેશે. તે

દરવમ્ાન ગરવી ગયુજરાતનો 56માે

દદવાળી અંક પ્રકટ થશે. દદવાળી અંક

પહેલાનો આ છેલ્ો ્સાપ્ાવહક અંક છે.

ત્્ારબાદ 25મી નવેમબર 2023નો અંક

રાબેતા મયુજબ ગ્ાહકોને મળશે. ગરવી

ગયુજરાતના વાવર્ષક ગ્ાહક બનો અને

દદવાળી અંક ભેટમાં મેળવો. અમારા

્સહયુ ગ્ાહકો, વાચકો તથા શયુભેર્છક

ભાઈબેનોને દદવાળી અને નૂતન વર્ષની

શયુભકામનાઓ.

There will be no regular issues

of Garavi Gujarat for next 3

weeks, in anticipation of our

special Diwali edition which

will be published just before

the festival. As always, Garavi

Gujarat’s

renowned

Diwali

edition, published as an A4

glossy magazine, will be packed

with festive reading, exclusive

interviews with leading Hindu

saints, short stories, Diwali

features, fashion and festive

recipes.

The next regular edition of

Garavi Gujarat will be published

on 25th November.

We wish all our readers,

well-wishers

and

patrons

a very Happy Diwali and a

Prosperous New Year.

ગરવી ગુજરાતનો

હવે પછીનો અંક

દદવાળી અંક

Subscription Enquiries: UK - 020 7654 7788 / 020 3371 1055 USA - 770 263 7728 / 470 427 6058

Established on 1st April 1968

56 years of service to the community

www.gg2.net

Founding Editor

Ramniklal C Solanki CBE

1931- 2020

Co-founder

Parvatiben R Solanki

1936-2023

Group Managing Editor

Kalpesh R Solanki

[email protected]

Executive Editor

Shailesh R Solanki

[email protected]

Deputy Editor

Harshvadan Trivedi

020 7654 7105

[email protected]

Assistant Editor

Dilip Trivedi

020 7654 7110

[email protected]

Associate Editor

020 7654 7764

Kamal Rao - [email protected] 020 7654 7180

Assistant Editors GG2

Rithika Siddhartha

020 7654 7738

[email protected]

Sarwar Alam - [email protected]

Senior Staff Writers

Viren Vyas, Jayendra Upadhyay, Pramod Thomas,

Sattwik Biswal, Pooja Shrivastava

Advertising Director:

Jayantilal Solanki

020 7654 7762

[email protected]

Sales Team

Prif Viswanandan - [email protected] 020 7654 7782

Shefali Solanki

020 7654 7761

[email protected]

Nihir Shah - [email protected]

020 7654 7763

Production Managers

Chetan Meghani

020 7654 7105

[email protected]

Viraj Chaudhari

020 7654 7110

[email protected]

Digital Media Manager

Aditya K Solanki - [email protected]

020 7654 7785

Designer

Manish Sharma - [email protected]

Sales Co-Ordinator

Sanya Baiju - [email protected]

020 7654 7156

Investment Manager

Jaimin Solanki - [email protected]

Finance & Accounts

Kamal Desai - [email protected]

020 7654 7748

Gloria Jones - [email protected]

020 7654 7720

Media Co-ordinators

Shahida Khan

020 7654 7741

[email protected]

Tanuja Parekh

020 7654 7740

[email protected]

Daksha Ganatra

020 7654 7743

[email protected]

Shilpa Mandalia

020 7654 7731

[email protected]

Circulation Manager

Saurin Shah - [email protected]

020 7654 7737

United States of America

Asian Media Group USA Inc.

2020 Beaver Ruin Road, Norcross, GA 30071-3710

Tel: +1770 263 7728 Email: [email protected]

Dharmesh Patel

+1770 263 7728

[email protected]

Advertisement Manager

Nirmal Puri

+1770 263 7728

[email protected]

India

Garavi Gujarat,

AMG Business Solutions Pvt. Ltd.

909 Gala Empire, Opp. TV Tower, Near Drive In

Road, Thaltej, Ahmedabad-380052, Gujarat, India.

Email: [email protected]

India Domestic Sales

Kalpesh Pandya

020 7654 7156

[email protected]

Subscription Rates

F o r 1 y e a r s u b s c r i p t i o n U . K . £ 3 2 . 0 0 |

USA $50.00 | All other countries £90.00.

All subscriptions are non-refundable.

ISSN No. 1069-4013 Garavi Gujarat is published weekly

by Garavi Gujarat Publications Ltd.

Frequency Weekly except weeks : 28th Oct., 4th Nov.

& 11th Nov. issues, included in Diwali issue.

23rd December 2023 issue included in Xmas issue.

Registered at the Post Office as a newspaper in the

United Kingdom.

©All Contents Copyright, Garavi Gujarat Publications Ltd. 2023

Subscription Enquiries UK

020 7654 7788 / 020 3371 1055

Subscription Enquiries USA

770 263 7728 / 470 427 6058

Asian Media Group

Garavi Gujarat Publications Ltd,

Garavi Gujarat House, No. 1 Silex Street,

London SE1 0DW. Tel: 020 7928 1234

e-mail: [email protected]

28th Oct. - 3rd Nov. 2023 www.garavigujarat.biz

તંત્રી સ્‍થાને‍થી

- રમવર્કલાલ ્સોલંકી, CBE (ગરવી ગુજરાત આકાશાઇવ્્સ)

નારી સન્માનની વાતો

"સ્રિી પૂજા ચલતી જ્હાં, િહાં આિાસ દેિતા કા"

સત્્ય હૈ ઈસ િાક્્યમેં

પૂજા હોતી રહતી હૈ ્યરદ સ્રિી બન જાતી વશલા!

- ડો. સરોવજની મવહષી

યત્ર નાયશાસ્તુ પૂજયંતે તત્ર રમંતે દેવતાઃ..... મનુસ્મૃટ્તનું આ વાક્ય છે. 'જ્યાં નારીની

પૂજા થાય છે ત્યાં દેવતાઓ ટ્વહાર કરવા આવે છે.' આ વાક્ય આપણે પરાપૂવશાથી

્સાંભળતા આવ્યા છીએ. નારીની પૂજાની એમાં મહત્ા ્સમજાવવામાં આવી છે. અહીં

પૂજા એટલે આદર. સ્ત્રીઓ પ્ત્યે આદર હશે તો તેમને કદી અન્યાય કરાશે નહીં. સ્ત્રીને

"દેવી" રૂપ કહી છે. જે દેવી છે તેની પા્સે શટ્તિ છે અને શટ્તિ હોય ત્યાં તેની ભટ્તિ

થવી જ જોઈએ. સ્ત્રી રૂપની દેવી હોઈ શકકે, પ્ેમની દેવી હોઈ શકકે, મમતાની દેવી હોઈ

શકકે અને એ બધાં રૂપે એની પૂજા થઈ શકકે.

આજે કાળક્મે પડરન્સ્થટ્તમાં ્ફકેર્ફાર થયો છે. પરંતુ જે આદર ્સન્માન સ્ત્રીને મળવા

જોઈએ તે મળતા નથી. પુરુર્પ્ધાન ્સમાજને કારણે સ્ત્રીઓનું ગમે તેટલું પ્દાન હોય તો

પણ એને યોગ્ય માન ્સન્માન મળતું નથી. િો. ્સરોટ્જની મટ્હર્ીનું કહેવું છે કકે સ્ત્રી જ્યાં

્સુધી ટ્શલા બનીને, પ્થ્થર બનીને રહે ત્યાં ્સુધી એની પૂજા થતી રહે છે. કટ્વયત્રી ્સર્સ

કહે છે કકે સ્ત્રીને પ્થ્થર ્સમજીને પૂજી છે કકે પછી પૂજી પૂજી ને એને પ્થ્થર બનાવી દીધી

છે અથવા તો એની ઉપેક્ષા કરીને એને પ્થ્થર જેવી બનાવી દીધી છે?

હવે આ પ્થ્થરની મૂટ્તશાની પ્ાણ પ્ટ્તષ્ા કરવાનો ્સમય પાકફી ગયો છે. ્સમાજમાં

થતાં અન્યાયનો એણે હવે ્સામનો કરવાનો છે. ્સારા ગણાતા કકેટલાક ઘરોમાં પણ સ્ત્રી

ગમે તેવી બુટ્દ્ધવાળી, તેજસ્વી કકે વહીવટટ્નપૂણ હોય તો પણ તેને એ શટ્તિ ખીલવવાની

તક અપાતી નથી. કકેટલાક ઘરોમાં તો પુત્રી અને પુત્રવધૂમાં પણ મોટો ભેદભાવ રખાય

છે. પુત્રવધૂ પોતાને ત્યાં પુત્રી થઈને આવી છે તે ભૂલી જવાય છે.

િરાળો ર્ઈ તજ્્યો સાગરને િરસી જઈ બન્્યાં ઝરણાં,

જીિન મીઠું બનાિિા નીર ખારાં ક્્યાં જઈ પહોંચ્્યા ?

- 'સરકન' કેશિાણી

કન્યા એ પારકફી થાપણ છે. 20-25 વર્શા ્સુધી માતટ્પતા એનું લાલન પાલન કરીને,

એ થાપણનો માટ્લક મળતાં, આનંદથી નાનો-મોટો ્સમારંભ યોજીને એ થાપણ એના

માટ્લકને ્સોંપે છે. એનું ્સમગ્ જીવન બદલાઈ જાય છે. એ કોિભરી કન્યા ્સા્સરે આવે

છે. શાયર ્સડકન કકેશવાણી કકેવું રૂપક આપે છે કકે દડરયાના ખારા પાણી, ્સૂયશાના તાપની

ગરમીથી વરાળ થઈને વાદળાં બને છે. એ વર્સે છે અને એમાંથી મીઠાં ઝરણાં બને છે.

બીજાનું જીવન મીઠું બનાવવા માટે ્સાગરના ખારા પાણી પણ પોતાનામાં કકેટલું મોટુ

પડરવતશાન લાવે છે! એવું જ કન્યાનું છે. ્સા્સરે જઈને ્સા્સરાના બધા ્સભ્યોને ્સુખી

કરવા એ કકેટકકેટલું વેઠે છે. પરંતુ એની કદર થતી નથી અને એ જ્યારે પોતાને ત્યાં એક

દા્સી તરીકકે એક પડરચાડરરકા તરકફીે આવી છે એમ એનો શ્્સુર પક્ષ માનવા લાગે ત્યારે

એના હૃદયને કકેટલો આંચકો લાગતો હોશે ?!

આજે કકેટલીય ્સા્સુઓ ખરેખર ્સા્સુ બને છે અને નણંદ પણ પોતાનો ભાગ ભજવે

છે.

એ ્સા્સુઓ અને એ નણંદોએ યાદ રાખવું જોઈએ કકે-

દઈ ખુશ્બુ અને ખુબ વજંદગીના દાન ફૂલોએ

સુિાહીને િધારી છે ચમનની શાન ફૂલોએ

- રવતલાલ 'અવનલ'

્સં

તાનની એર્ણા આપણી પરંપરામાં બહુ

સ્વાભાટ્વક ગણાઇ છે. માતૃત્વ કે ટ્પતૃત્વ લગભગ

દરેક વ્યટ્તિમાં યથાકાળે ઉછાળા મારતું હોય છે.

ભારતીય પરંપરામાં તો લગ્નનો એક મુખ્ય હેતુ ્સંતાન

પ્ાટ્પ્નો પણ છે. લગ્ન પછી પણ ઘણાં દંપતીઓ એક

યા બીજા કારણો્સર ્સંતાન્સુખથી વંટ્ચત રહે છે ત્યારે

આવા લોકો માટે બાળકે દત્ક લેવું એ પણ એક ઉપાય

હોય છે. ભારતમાં આ માટે કાયદો પણ રચાયો છે.

ભારતમાં બાળકોને દત્ક લેવા અંગેનો અટ્ધટ્નયમ

રચવા પાછળનો ઉદ્ેશ ટ્નઃસ્તાન દંપતીઓને ્સંતાન્સુખ

મળે તથા પોતાનો વંશવેલો આગળ વધારવાની તેમની

મનોકામના પૂરી થાય તો બીજી બાજુ જેમનું કોઇ

નથી એના અનાથ બાળકોને માતા-ટ્પતાનો અને

પડરવારનો પ્ેમ મળી શકે એવો છે. ટ્વશ્માં હજારો

દંપતીઓ ્સંતાન્સુખ માટે ટળવળતા હોય છે તો બીજી

બાજુ અનાથ બાળકોની ્સંખ્યા લાખોમાં છે. ્સંતાન

ટ્વહોણા દંપતી આવા બાળકોને દત્ક લે તો બંને

પક્ષની જરૂરાત ્સંતોર્ાઇ જાય અને ્સમાજ પરથી પણ

મોટો બોજો ઓછો થઇ શકે.

ભારતમાં જો કે બાળક દત્ક લેવા અંગેના કાયદામાં

ટ્નયમો અને શરતો એટલા જડટલ છે કે બાળક દત્ક

લેવું અઘરું બની જાય છે. આ જડટલતાઓના કારણે

ખા્સ કરીને ટ્વદેશી નાગડરકોને ભારતમાંથી બાળકને

દત્ક લેવામાં ઘણી તકલી્ફ પિે છે. આમાં મુશ્કેલી

એ છે કે, જં દંપતીઓ દત્ક અંગેના ટ્નયમો અને

શરતો પૂરી શકતા હોય તેમને પણ 'નો ઓબ્જેકશન

્સડટશાડ્ફકેટ' ્સહેલાઇથી મળતું નથી. આના કારણે

આ કાયદાની જોગવાઇઓ ્સામે લોકોના મનમાં

ઘણો કચવાટ છે. આથી કેટલાક લોકોએ તાજેતરમાં

જ ડદલ્હી હાઇકોટશામાં એવી ્ફડરયાદ કરી છે કે દત્ક

્સેન્ટ્રલ અિોપ્શન ડર્સો્સશા ઓથોડરટી (CARA)

તર્ફથી દરેક વખતે કોઇ ને કોઇ વાંધા ઉપન્સ્થત

કરવામાં આવે છે અને એના કારણે બાળક દત્ક લેવા

ઇચ્છનાર દંપતી હતાશ થઇ જાય છે.

મુશ્કેલી છે કે આ ઓથોડરટી લોકોને 'નો

ઓબ્જેકશન ્સડટશાડ્ફકેટ' ના બદલે ્સમથશાનપત્ર આપે

છે. ટ્વદેશીઓને 'નો ઓબ્જેકશન ્સડટશાડ્ફકેટ' ની જરૂર

હોય છે, કારણ કે, તેમને ભારતમાંથી બાળકને દત્ક

લઇને પોતાના દેશના કાયદા પ્માણે પ્ટ્ક્યા કરવાની

હોય છે.

દત્ક ટ્વધાનની પ્ટ્ક્યા અંગે ભારતની કેટલાક

દેશો ્સાથે આંતરરાષ્ટીય ્સમજૂતી છે. આ દેશોના

નાગડરકો ભારતમાં બાળક દત્ક લેવા આવે તો તેમના

માટે પ્ટ્ક્યાનો ગૂંચવાિો ઓછો કરીને તેને ્સરળ

બનાવવી જોઇએ એવો આદેશ ડદલ્હી હાઇકોટે આપ્યો

છે.

અદાલતે આ આદેશ તેની ્સમક્ષ રજૂ કરવામાં

આવેલી દલીલો અને પુરાવાઓના આધારે આપ્યો

છે. આ અંગે કોટશા CARAના અટ્ધકારીઓને પણ

અદાલત ્સમક્ષ ઉપન્સ્થત થવાનું ્ફરમાન કયું છે. જે

લોકોએ કોટશામાં અપીલ કરી છે તેમનું કહેવું એવું છે કે,

નો ઓબ્જેકશન ્સડટશાડ્ફકેટ મેળવવા માટે તેમને ઘણો

્સમય અને નાણાં ખચશાવા પિે છે.

્સેન્ટ્રલ

અિોપ્શન

રી્સો્સ્સશા

ઓથોડરટી

(CARA)ની રચના પાછળનો ઉદ્ેશ યોગ્ય દંપતીને

બાળક દત્ક મળે તે જોવાનો હતો. આ ્સંસ્થાએ

બાળકના યોગ્ય પાલનપોર્ણની જવાબદારી ઉપાિી

શકે તેમ હોય એવા લોકોને જ બાળક દત્ક લેવાની

અનુમટ્ત આપવાની હોય છે. આ શરત પાછળનું

કારણ એ છે કે, છેલ્ા કેટલાક વર્યોમાં એવા ડકસ્્સા

પણ ્સરકારના ધ્યાનમાં આવ્યા હતા કે ટ્વદેશમાં

રહેતા લોકો ભારતમાંથી બાળકને દત્ક તો લઇ લેતા

હતા પણ પાછળથી તેમને માતા-ટ્પતાનો પ્ેમ આપી

શકતા નહોતા અને તેમનું યોગ્ય પાલનપોર્ણ પણ

કરી શકતા નહોતા. બાળકોને જે અટ્ધકારો મળવા

જોઇએ તે પણ તેમને મળી શકતા નહોતા. કેટલાક

ડકસ્્સામાં તો નાનાં બાળકો ્સાથે નોકરો જેવું વતશાન

કરીને તેમની પા્સે ઘરના કામ કરાવવામાં આવતા

હોવાની ્ફડરયાદ પણ ઉઠી હતી. એંશીના દાયકામાં

અનેક એવા કે્સો જાણમાં આવ્યા હતા જેમાં બાળકોને

દત્કટ્વધાન મુજબ દંપતી પરદેશ લઇ જાય અને ત્યાં

આવા બાળકોનું શોર્ણ થતું હતું. તેના લીધે ભારતની

્સવયોચ્ અદાલતે આ વાતની ગંભીર નોંધ લીધી હતી.

૧૯૮૬ની ્સાલમાં કેન્દ્રીય કાયદો જે જુવેનાઇલ જન્સ્ટ્સ

એક્ટ તરીકે ઓળખાય છે, તે અમલમાં આવ્યો અને

તેમાં બાળકોને કોઇ પણ ધમશાની વ્યટ્તિ દત્કટ્વધાન

દ્ારા અપનાવી શકે તેવી જોગવાઇ કરવામાં આવી.

આ કાયદાની જોગવાઇઓને ૨૦૦૦ની ્સાલમાં અને

૨૦૦૬ની ્સાલમાં ટ્વસ્તૃત કરવામાં આવી.

ભારતના ટ્હન્દુ અિોપ્શન એન્િ મેઇન્ટેનન્્સ

એક્ટ (HAMA)નો હેતુ અનાથ બાળકોને ઘરનું

વાતાવરણ મળી રહે, તેમને ્સારું ટ્શક્ષણ, સ્વાસ્્થ્ય

અને ્સારું ભટ્વષ્ય મળે તેવો રહ્ો છે. આ ્સંદભશામાં

CARAના અટ્ધકારીઓ જે ચીકાશ કરે છે કે

્સાવધાની રાખે છે તે યોગ્ય જ ગણી શકાય. પણ

ઘણીવાર ્સૂકા ભેગું લીલું પણ બળી જતું હોય છે. જે

લોકો કાયદાની બધી શરતો પૂરી કરતા હોય એમને

પણ હેરાનગટ્ત થાય તો તે ્ફડરયાદ કરે એ સ્વાભાટ્વક

છે.

ભારતના ્સરકારી તંત્રમાં ટ્નયમો અને કાયદાના

નામે કોઇ ને કોઇ કારણ ટ્વના કામ અટકાવી રાખવું

અને પછી લાંચ લઇને તે કરી દેવાની ્ફડરયાદો હવે

્સામાન્ય થઇ ગઇ છે. આમાંય કોઇ ટ્વદેશમાં રહેતી

વ્યટ્તિ અથવા NRIનું કામ હોય ત્યારે કેટલાક

્સરકારી કમશાચારીઓ લાલચમાં આવી જાય તો

નવાઇ નથી. ટ્વદેશમાં વ્સટ્ત વ્યટ્તિને કોઇ કામ

માટે વારંવાર ભારત આવવું પરવિે નહીં, એમાં

નાણાં પણ વધારે ખચાશાઇ જતા હોય છે. આવા લોકો

કોઇ કામ ઝિપથી પતતું હોય તો થોિાં વધારે નાણાં

ખચશાવા તૈયાર હોય છે. કેટલાક લોકો ટ્વદેશીઓની

આ લાચારીનો જ લાભ ઉઠાવવા માગતા હોય છે.

ટ્વદેશમાં વ્સતા લોકો કે ભારતમાં વ્સતા લોકો પણ

આને વાસ્તટ્વકતા ્સમજીને વધારાનાં નાણાં ખચદી

નાખતા હશે. પણ પડરન્સ્થટ્ત હદ બહાર ગઇ હશે

અને કનિગત વધી ગઇ હશે ત્યારે જ લોકોએ કોટશાનો

દરવાજો ખખિાવ્યો હશે.

આ પ્કારની પડરન્સ્થટ્તના કારણે ભારતમાંથી

્સંતાન લેવા ઇચ્છતાં ઘણાં ટ્વદેશી દંપતીઓ હતાશ

થાય છે અને ્સેંકિો અનાથ બાળકો પડરવારના પ્ેમથી

વંટ્ચત રહી જાય છે. આથી આ કાયદો પારદશાક અને

વ્યવહાડરક બનાવાય એ જરૂરી છે.

દતિક અધિધનયમ વ્યવહાદરક બનાવવાની જરૂર

સુભાધષત

28th Oct. - 3rd Nov. 2023 www.garavigujarat.biz

£ 1

= ` 101.13

£ 1

= $ 01.21

$ 1 = ` 83.00

Gold (10gm) = £ 610.44

એક્સચેન્્જ રેટ 24-10-2023

ર્ાયરી

વબ્દટશ ્સમર ટાઈમનો અંત

29 ઓક્ટોબર, 2023ને રટ્વવારે ટ્બ્ડટશ ્સમર ટાઈમનો

અંત આવે છે. રટ્વવારે ઘડિયાળો 1 કલાક પાછળ મુકાશે. ્સમર

ટાઈમનું સ્થાન ગ્ીનીચ મીન ટાઈમ લેશે. લંિન અને અમદાવાદ

વચ્ેનું અંતર ્સાિા ચાર કલાકનું હોય છે. ્સમર ટાઈમની ટ્વદાય

્સાથે ઇન્ન્િયા લંિન કરતાં ્સાિા પાંચ કલાક આગળ હશે. લંિનમાં

્સવારે 7 વગ્યા હોય ત્યારે અમદાવાદમાં બપોરે 12.30 વાગ્યા હશે. શટ્નવારે 28

ઓક્ટોબર રાત્રે ્સૂતાં પહેલાં ઘડિયાળ એક કલાક પાછળ મૂકવું.

નોથ્ષ અમેદરકા અને કેનેડામાં ડેલાઈટ ્સેવવંગ્્સ ટાઈમનો અંત:

5 નવેમ્બર, 2023ને રટ્વવારે આવે છે. તે ડદવ્સે ત્યાં ઘડિયાળો 1 કલાક પાછળ

મૂકાશે. રટ્વવાર 29 ઓક્ટોબર, 2023થી 4 નવેમ્બર 2023, શટ્નવાર ્સુધી લંિન

અને ન્યૂ યોક્ક વચ્ે 6 કલાકનું અંતર રહેશે.

5 નવેમ્બરથી લંિન અને ન્યૂ યોક્ક વચ્ે ્સમયનું અંતર ્ફરી પાંચ કલાકનું થશે.

ગરવી ગુજરાતના કેલેન્િરમાં ્સમર ટાઈમની શરૂઆત અને એના અંત ટ્વર્ે

ટ્વગતો જે તે તારીખે આપવામાં આવી છે. વાટ્ર્શાક ગ્ાહકોને આ કેલન્િર ભેટ

આપવામાં આવે છે.

પ. પૂ. મહંત્સવામીની અમદાવાદમાં પધરામર્ી

લંડનમાં આ્ોવજત દયુગા્ષ પૂજામાં હાઇ કવમશ્નરની ઉપસ્્સથવત

વડાપ્રધાન નરેનદ્ મોદીએ ઉતિર પ્રદેશમાં રેલવે પ્રોજેક્્ટ્્સનો પ્રારંભ કરાવ્ો

રાહયુલ-વપ્ર્ંકા ગાંધી તેલંગાર્ાના પ્રવા્સે વવ્ેતનામમાં ગાંધીજીની પ્રવતમાનયું અનાવરર્

પ. પૂ. ભાઇશ્રી દ્ારા

રામચદરતમાન્સના

પાઠનયું પઠન

પોરબંદરમાં ્સાંદીપટ્ન ટ્વદ્યાટ્નકેતન ખાતે

42મા શારદીય નવરાત્ર અનુષ્ાનનું આયોજન

કરવામાં આવ્યું હતું. આ અવ્સરે ટ્વશ્ટ્વખ્યાત

ભાગવત કથાકાર પરમ પૂજ્ય ભાઇશ્ી રમેશભાઇ

ઓઝાના વ્યા્સા્સને રામચડરતમાન્સના પાઠનું

શ્ોતાઓ ્સમક્ષ પઠન કરવામાં આવ્યું હતું.

કૈલાશ ખેર પરમાથ્ષ વનકેતન આશ્રમની મયુલાકાતે

બોચા્સણવા્સી અક્ષરપુરુર્ોત્મ સ્વાટ્મનારાયણ ્સંસ્થાના વિા પરમ પૂજ્ય

મહંતસ્વામી મહારાજ અમેડરકાની 101 ડદવ્સની મુલાકાત પછી ગત ્સપ્ાહે

અમદાવાદ પધાયાશા હતા. ત્યાં ્સંતો અને હડરભતિોએ તેમનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત

કયું હતું. ઉપરોતિ ત્સવીરમાં તેમની ્સાથે નડિયાદમાં નવટ્નટ્મશાત બીએપીએ્સ શ્ી

સ્વાટ્મનારાયણ મંડદરના ્સંતો દૃશ્યમાન થાય છે. ્સંતોએ તેમને નડિયાદમાં મંડદરના

લોકાપશાણ માટે આમંત્રણ પાઠવ્યું હતું.

લંિનમાં ભારતીયો દ્ારા દુગાશા પૂજાનું

આયોજન કરવામાં આવ્યું હતું. આ અવ્સરે

ઇન્ન્િયન હાઇ કટ્મશ્ર ટ્વક્મ દોરાઇસ્વામી,

બાંગ્લાદેશના હાઇ કટ્મશ્ર મુના ત્સનીમ,

યુગાંિાનાં હાઇ કટ્મશ્ર ટ્નટ્મર્ા માધવાણી,

ઇટ્લંગ કાઉન્ન્્સલના મેયર અને કાઉન્ન્્સલ્સશા,

ટ્વરેન્દ્ર શમાશા, િેપ્યુટી હાઇ કટ્મશ્ર

્સુટ્જતજોય ઘોર્ વગેરે અગ્ણીઓ ્સટ્હત

ભારતીય ્સમુદાયના પ્ટ્તટ્ષ્ત નાગડરકો

ઉપન્સ્થત રહ્ા હતા.

હાઇ કટ્મશ્ર દોરાઇસ્વામીએ દીપ

પ્ાગટ્ કરીને કાયશાક્મનો પ્ારંભ કરાવ્યો

હતો અને ્સહુને પવશાની શુભકામનાઓ

પાઠવી હતી.

વિાપ્ધાન નરેન્દ્ર મોદીએ શુક્વાર, 20

ઓક્ટોબરના રોજ ઉત્ર પ્દેશના ગાટ્ઝયાબાદમાં

્સાટ્હબાબાદ ખાતે ડદલ્હી- ગાટ્ઝયાબાદ- મેરઠ

રીજનલ રેટ્પિ ટ્રાન્ન્ઝટ ્સીસ્ટમ કોડરિોર અને

અન્ય પ્ોજેક્ટ્સનો પ્ારંભ કરાવ્યો હતો.

આ અવ્સરે રાજ્યના મુખ્ય પ્ધાન યોગી

આડદત્યનાથે તેમનું સ્વાગત કયું હતું તે વેળાની

ત્સવીર. વિાપ્ધાન મોદીએ કહ્યું હતું કે, વતશામાન

્સદીનો આ ત્રીજો દાયકો ભારતીય રેલવેની

કાયાપલટ કરવાનો દાયકો છે. "મને નાનાં

્સપનાં જોવાની અને ધીમે ધીમે ચાલવાની ટેવ

નથી. હું આજની યુવા પેઢીને ખાતરી આપવા

માગુ છું કે આ દાયકાના અંત ્સુધીમાં, તમને

ભારતીય ટ્રેનો ટ્વશ્માં કોઈનાથી પાછળ નહીં

મળે."

કોંગ્ે્સના નેતા અને ્સાં્સદ રાહુલ ગાંધી અને ટ્પ્યંકા ગાંધી

વાિરા તાજેતરમાં તેલંગાણાના ચૂંટણી પ્વા્સે ગયા હતા. ત્યાં

તેમણે મુલુગુ ટ્જલ્ામાં આવેલા જાણીતા રામાપ્પા મંડદર ખાતે

પૂજા કરી હતી. મંડદરના પૂજારીઓએ તેમનું પરંપરા મુજબ

સ્વાગત-અટ્ભવાદન કયું હતું. આ અવ્સરે કોંગ્ે્સના સ્થાટ્નક

નેતાઓ પણ ઉપન્સ્થત રહ્ા હતા. અત્રે ઉલ્ેખનીય છે કે,

તેલંગાણામાં આવતા મટ્હને ટ્વધાન્સભાની ચૂંટણી યોજાશે.

ભારતના ટ્વદેશ પ્ધાન િો. એ્સ. જયશંકર તાજેતરમાં

ટ્વયેતનામની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમણે હો ટ્ચ ટ્મન્હ

ટ્્સટીમાં મહાત્મા ગાંધીની અધશા પ્ટ્તમાનું અનાવરણ કયું હતું.

તેમણે તેમના પ્ા્સંટ્ગક પ્વચનમાં આજના ્સમયમાં ગાંધીજીના

શાંટ્ત-અટ્હં્સા અને ભાઇચારાના ટ્વચારોનું મહત્તવ ્સમજાવ્યું

હતું. આ અવ્સરે ટ્વયેતનામની ્સરકારના પ્ધાનો અને ઉચ્

અટ્ધકારીઓ ઉપન્સ્થત રહ્ા હતા.

જાણીતા ગાયક કૈલાશ ખેરે ગત ્સપ્ાહે ઋટ્ર્કેશમાં ટ્વશ્ટ્વખ્યાત પરમાથશા ટ્નકેતન

આશ્મની મુલાકાત લીધી હતી. ત્યાં આશ્મ અધ્યક્ષ પરમ પૂજ્ય ટ્ચદાનંદ ્સરસ્વતી

અને ્સાધવી ભગવતી ્સરસ્વતીએ તેમનું પરંપરાગત સ્વાગત કયું હતું. કૈલાશ ખેરે

ગંગા આરતીમાં ભાગ લીધો હતો અને હવન-પૂજન કયું હતું.

સમાચાર તસ્વીરોમાં

28th Oct. - 3rd Nov. 2023 www.garavigujarat.biz

ઉડુપવીમાું નવરાત્વી ્દરઝમયાન વવીણાવા્દન

ઉિુપીમાં ગુરુવાર, 19 ઑક્ટોબર 2023એ મહાલક્મી મંડદર ખાતે નવરાટ્ત્રની ઉજવણી

દરટ્મયાન વીણા કલાકારોએ વીણાવાદન કયું હતું,

સુર્‍તના ઉઝમયાધામમાું મા ઉઝમયાના ગરબા

્સુરતના ઉટ્મયાધામ ખાતે મંગળવાર, 18 ઓક્ટોબર

2023એ નવરાટ્ત્ર ઉત્્સવ દરટ્મયાન મટ્હલાઓએ માથા

પર કળશ ્સાથે ગરબા કયાશા હતા.

ભોપાલમાું નવરાત્વીના ગરબા

ભોપાલમાં મંગળવાર, 18 ઓક્ટોબર 2023એ

નવરાત્રી ઉત્્સવ દરટ્મયાન પરંપરાગત પોશાકમાં ગરબા

ગોરખપુરમાું યોગવીનું કન્યાપયૂ્જન

ઉત્ર પ્દેશના મુખ્ય પ્ધાન યોગી આડદત્યનાથે ્સોમવાર, 23 ઓક્ટોબર 2023ના રોજ ગોરખપુરમાં

ગોરખનાથ મંડદરમાં નવરાત્રી ઉત્્સવની મહા નવમી પ્્સંગે 'કન્યા પૂજન' કયું હતું.

મુંબઈમાું ્દુગા્નપયૂજા પુંડાલમાું હેમામાઝલનવી અને રાનવી મુખર્જી

બોટ્લવૂિ અટ્ભનેત્રી હેમા માટ્લની અને તેની પુત્રી એશા દેઓલે શટ્નવારે, 21 ઓક્ટોબર 2023એ

મુંબઈમાં દુગાશા પૂજા ઉત્્સવની મહા ્સપ્મી ટ્નટ્મત્ે ઉત્ર બોમ્બે ્સવશાજનીન દુગાશા પૂજામાં અટ્ભનેત્રી રાની

મુખર્જી ચોપરા ્સાથે ત્સવીર માટે પોઝ આપ્યો હતો.

ફ્દલ્હવીમાું રાવણ્દહનના કાય્નક્રમમાું મો્દવીનવી ઉપસ્સ્થઝ્‍ત

વિા પ્ધાન નરેન્દ્ર મોદી મંગળવાર, 24 ઓક્ટોબરે નવી ડદલ્હીમાં દ્ારકા ્સેક્ટર 10 રામ લીલા ગ્ાઉન્િ

ખાતે દશેરાના તહેવાર ટ્નટ્મત્ે આયોટ્જત રાવણ દહન કાયશાક્મમાં ઉપન્સ્થત રહ્ાં હતાં.

ઝવ્જયા્દશમવીએ રાવણ, કુંભકણ્ન અને મેઘના્દના પયૂ્‍તળાનું ્દહન

નવી ડદલ્હીમાં મંગળવાર, 20 ઓક્ટોબરે દશેરા ટ્નટ્મત્ે રાવણ દહન કાયશાક્મમાં રાક્ષ્સ રાજા રાવણ,

કુંભકણશા અને મેઘનાદના પૂતળાનું દહન કરાયું હતું.

ધબ્ટન

28th Oct. - 3rd Nov. 2023 www.garavigujarat.biz

કોવવડ લોકડાઉન દરવમ્ાન ICU

વોડ્ષની ગેરકા્દે મયુલાકાત લેનાર

ડૉક્ટરને નોકરી અપાશે

કોટ્વિ રોગચાળા દરટ્મયાન ગંભીર રીતે બીમાર

્સંબંધીની મુલાકાત લેવા માટે 25 એટ્પ્લ 2020ના રોજ

માન્ચેસ્ટરની ટ્વધનશૉ હોન્સ્પટલના ઇન્ટેન્ન્્સવ કેર યુટ્નટ

(ICU)ની ગેરકાયદે મુલાકાત લેવાનો આરોપ ધરાવતા

ટ્રેઇની જીપી અશબલ ચૌધરીની નોકરી જાળવી રાખવાનો

ટ્રાઇબ્યુનલે ટ્નણશાય લીધો છે.

30 વર્શાના ટ્રેઇની જીપી અશબલ ચૌધરી મેડિકલ

સ્ક્બ્્સ અને સ્ટેથોસ્કોપ પહેરીને તેમના બીમાર સ્વજનની

મુલાકાત લેવા ગયા હતા. તે વખતે અગાઉથી મેળવાયેલી

મંજૂરી વગર દદદીઓના ટ્પ્યજનોની મુલાકાત પર પ્ટ્તબંધ

મૂકવામાં આવ્યો હતો. િૉ. અશબલ ચૌધરીએ દાવો કયયો

હતો કે તે જાણતો ન હતો કે તે લોકિાઉન ટ્નયમોનું

ઉલ્ંઘન કરી રહ્ો છે.

હોન્સ્પટલના સ્ટા્ફકે ચૌધરીને ICU ટીમના ્સભ્ય

માન્યા હતા. તેમની ગેરકાયદે્સર મુલાકાત દરટ્મયાન િૉ.

ચૌધરીએ બ્લિ ટેસ્ટના રીઝલ્્ટ્્સને એક્્સે્સ કરી દદદી ્સાથે

તેની પથારી પર વાત કરી ભાટ્વ ્સારવાર ટ્વશે ્સજશાનો

્સાથે ્સંપક્ક કયયો હતો. હકફીકતની ખબર પડ્ા બાદ પોલી્સ

અને જનરલ મેડિકલ કાઉન્ન્્સલને જાણ કરાઇ હતી.

મેડિકલ પ્ેન્ક્ટશન્સશા ટ્ટ્રબ્યુનલ ્સટ્વશા્સ (MTPS)

ખાતે, ચૌધરીને ગંભીર વ્યાવ્સાટ્યક ગેરવતશાણૂક માટે દોટ્ર્ત

ઠેરવવામાં આવ્યા હતા. િૉ. ચૌધરી નોથશા માન્ચેસ્ટર જનરલ

હોન્સ્પટલમાં કામ કરતા હતા. તેણે ્સુનાવણીમાં કહ્યું હતું

કકે તેને અગાઉ સ્ટેટ્પંગ ટ્હલ ખાતે તેના ્સંબંધીની મુલાકાત

લેવાની મંજૂરી આપવામાં આવી હતી. પણ તેને જાણ ન હતી

કકે ટ્વધનશૉ હોન્સ્પટલના લોકિાઉન ટ્નયમો વધુ કિક છે.

ત્ા્સવાદીઓ હમા્સથી પ્રેદરત થઈ શકે છે: જા્સૂ્સોની ચેતવર્ી

મીિલ ઇસ્ટમાં ઇઝરાયેલ અને હમા્સ વચ્ેના

્સંઘર્શાને કારણે યુકેમાં આતંકવાદી અત્યાચારને

પ્ેડરત કરી શકે છે એવી આશંકા વચ્ે ટ્બ્ટનની

જા્સુ્સી ્સંસ્થા MI5 યુકેમાં ઇસ્લામવાદીઓ પર

"ખૂબ જ નજીકથી ધ્યાન આપી રહી છે’’ એમ તેના

ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું. યુનાઇટેિ સ્ટે્ટ્્સ,

કેનેિા, ઓસ્ટ્રેટ્લયા, ન્યુઝીલેન્િ અને ટ્બ્ટનની

દાયકાઓ જૂની ગુપ્ચર ભાગીદારી, ્ફાઇવ આઇઝ

એલાયન્્સ કહે છે કે ટ્વશ્ 'શીત યુદ્ધના અંત પછીના

તેના ્સૌથી મોટા ખતરા'નો ્સામનો કરી રહ્યું છે.

MI5ના ડિરેક્ટર જનરલ કેન મેકકલમે

ચેતવણી આપી હતી કે હમા્સ દ્ારા કરવામાં

આવેલા "ભયાનક હુમલાઓ" ને પગલે

ઇસ્લામવાદી કટ્ટરપંથીઓ તેમજ ટ્વરોધીઓ અને

ટ્નયો-નાઝીઓ યહૂદી ્સમુદાય માટે ખતરારૂપ છે.

આતંકવાદી જૂથો નવી રીતે પ્હાર કરવાનું પ્સંદ

કરી શકે છે.આ પડરન્સ્થટ્ત ઈરાનને પણ ઉત્્સાટ્હત

કરી શકે છે જે ટ્બ્ટનમાં એક િઝનથી વધુ હત્યા

અને અપહરણના કાવતરા ્સાથે પહેલેથી જ

જોિાયેલું છે.

યુકકેના ્સૌથી નજીકના ગુપ્ચર ્સહયોગીઓ

્સાથે અભૂતપૂવશા ્સુરક્ષા ્સટ્મટમાં બોલતા મેકકકેલમે

કહ્યું હતું કકે “સ્પટિપણે એવી શક્યતા છે કકે મધ્ય

પૂવશામાં ગહન ઘટનાઓ કાં તો યુકકેના જોખમનું

વધુ પ્માણ પેદા કરશે અને/અથવા જે થઈ રહ્યું

છે તેના ્સંદભશામાં તેનો આકાર બદલશે. લોકો

કકેવી રીતે પ્ેરણા લઈ રહ્ા છે તેના ્સંદભશામાં

લક્યાંડકત છે.

કેટ્લ્ફોટ્નશાયાની ટ્્સટ્લકોન વેલીમાં યોજાયેલ

બેઠક બાદ મેકકલમે ચેતવણી આપી હતી કે

‘’ઈરાન તર્ફથી ખતરો વધુ તીવ્ર બની શકે છે.

12 મટ્હનામાં MI5 એ અ્સંતુટિો અને મીડિયા

્સંસ્થાઓને ધ્યાનમાં રાખીને તેહરાન ્સાથે જોિાયેલા

15 પ્લોટને ટ્નષ્્ફળ બનાવ્યા હતા. શા્સન "નવી

ડદશામાં આગળ વધી શકે છે. યુકે ઇઝરાયેલ ્સાથે

શક્ય તેટલી ઝિપથી હકફીકતો સ્થાટ્પત કરવા માટે

કામ કરી રહ્યું છે. છ ટ્બ્ડટશ

લોકો માયાશા ગયા છે અને ગાઝામાં દ્સ જેટલા

લોકોને બંધક તરીકે રાખવામાં આવ્યા હોવાનું

માનવામાં આવે છે. અમારી એજન્્સીઝ તેમને

ટ્રેક કરવાનો પ્યા્સ કરતી ટીમોને લીિ અથવા

ગુપ્ માટ્હતી પ્દાન કરી શકે છે. યુકેનું જોખમ

સ્તર બદલાયું નથી પરંતુ યુકેનું જોઇન્ટ ટેરરીઝમ

એનાલી્સી્સ ્સેન્ટર પડરન્સ્થટ્ત પર નજર રાખી

રહ્યું છે."

MI6ના ભૂતપૂવશા વિા ્સર એલેક્્સ યંગરે

હમા્સના ઈઝરાયેલ પર થયેલા હુમલાને ગુપ્ચર

ટ્નષ્્ફળતા નહીં પરંતુ "કલ્પનાની ટ્નષ્્ફળતા"

ગણાવી હતી.

એ્ફબીઆઈના િાયરેક્ટર ટ્ક્સ્ટો્ફર રેએ કહ્યું

હતું કે “ખતરાની ત્સવીર ્સતત ટ્વકટ્્સત થઈ

રહી છે અને અહીં અમે યુ.એ્સ.માં હમા્સ અથવા

અન્ય ટ્વદેશી આતંકવાદી ્સંગઠનો હુમલો કરે તેવી

શક્યતાને છોિી શકતા નથી."

અમેદરકાની ્સાથે જ ્યુકેની ્સામાન્

ચૂંટર્ીઓ ટાળો: ઋવર ્સયુનક

વિાપ્ધાન ઋટ્ર્ ્સુનક આગામી ઑટમ

્સુધી પોતાની ્સરકાર ચાલુ રાખવાની આશા

્સાથે નવેમ્બર 2024માં યોજાનારી અમેડરકાની

ચૂંટણીઓ વખતે જ યુકેની ્સામાન્ય ચૂંટણીઓ

યોજવાનું ટાળવા માટે અપીલ કરી છે. આમ

કરવા પાછળનું કારણ એવું છે કે ્સુનક

અથશાતંત્રમાં પૂરતો ્સુધારો થશે તેવી આશા ્સાથે

કન્ઝવેડટવ્્સ પાટદી પરની લેબર પક્ષની લીિના

ત્ફાવતને ઓછો કરવા માંગે છે.

યુકેના અટ્ધકારીઓએ કેટ્બનેટ ટ્મટ્નસ્ટ્સશાને

ચેતવણી આપી છે કે યુ.એ્સ.ની ્સાથે જ

ચૂંટણીઓ યોજવાથી "ટ્વશાળ" ્સુરક્ષા જોખમો

ઉભા થશે. જો બે ‘્ફાઇવ આઇઝ’ દેશો એક્સાથે

ચૂંટણીઓ યોજશે તો ભારે ્સુરક્ષા અને બજારો

પર અ્સરો પિી શકે છે. ્સંભવ છે કે ્સાયબર

વોર્ફકેર અને પ્ટ્તકૂળ દેશો ચૂંટણીઓમાં હેરા્ફકેરી

કરી શકે છે અને જો ચૂંટણી ઝુંબેશ દરટ્મયાન

્સુરક્ષા જોખમ ઊભું થશે તો તે પટ્શ્ચમી દેશોને

ખુલ્ા પાિશે. ્સરકારના પ્વતિાએ કહ્યું:

“્સુરક્ષા ્સવયોપરી છે અને ્સરકાર યુકે અને તેની

લોકશાહી પ્ટ્ક્યાઓ અને ્સંસ્થાઓના રક્ષણ

માટે પગલાં લેવાનું ચાલુ રાખે છે.’’

વ્હાઇટહોલના બીજા સ્ત્રોતે કહ્યું હતું કે

"રાષ્ટીય ્સુરક્ષા અને દુશ્મન દેશોની દખલની

વધુ કાળજી લેવી પિશે. ્સલાહ એ છે કે

અથિામણવાળી ચૂંટણી ટાળવી શ્ેષ્ છે.’’

યુકેની ચૂંટણી આવતા વર્વે ઓક્ટોબરમાં

યોજાવાની ્સૌથી ્સંભટ્વત તારીખ હોવાનું

વ્યાપકપણે માનવામાં આવે છે. કાયદે્સર રીતે

28 જાન્યુઆરી 2025 ્સુધીમાં ચૂંટણી યોજાઈ

શકે છે. જો કે લેબર આગામી મે મા્સમાં ચૂંટણી

થશે એમ માની તૈયારી કરી રહ્યું છે.

મહારાજા ચાલ્્સવે આંતરરાષ્ટ્રી્

અશાંવત બાબતે શોક વ્ક્ત ક્વો

લંિનના

મેન્શન

હાઉ્સ ખાતે ટ્્સટી ઓ્ફ

લંિન અને ટ્્સટી ઓ્ફ

લંિન કોપયોરેશનના લોિશા

મેયર ્સમક્ષ કરાયેલા

્સંબોધનમાં

મહારાજા

ચાલ્્સવે

ટ્બ્ટનને

તેના "્સભ્યતા અને

્સટ્હષ્ણુતા અને અન્ય

લોકો માટે કાળજી લેવાના ્સટ્હયારા મૂલ્યોના ઊંિા

અનુભવના આધારે દોરાવા કહ્યું છે.

ડકંગ ચાલ્્સવે રમૂજની ભાવના જાળવવાના મહત્વ

પર ભાર મૂકતા કહ્યું હતું કે "આપણી જાત પર

હ્સવાની આપણી ક્ષમતા એ આપણી મહાન રાષ્ટીય

લાક્ષટ્ણકતાઓમાંની એક છે. ટ્બ્ટને "પોતાની જાત

પર બૂમો પાિતા અથવા દોટ્ર્ત ્સમાજમાં ્ફકેરવવાની

લાલચ"નો પ્ટ્તકાર કરવો જોઈએ. દેશનું શ્ેષ્ લક્ષણ

"્સૌથી ઉપર, એક વાસ્તટ્વક એકતા છે જે આપણને

્સારા અને ખરાબ ્સમયમાં જોશે".

રાજા ચાલ્્સવે ઇઝરાયેલ-હમા્સ યુદ્ધનો ્સંકેત આપી

"ઘરઆંગણે અને ટ્વદેશમાં ્સમજણ" માટે હાકલ

કરતાં કહ્યું હતું કે આ "આંતરરાષ્ટીય ઉથલપાથલ

અને હ્રદયદ્રાવક જીવનના નુક્સાનના ્સમય કરતાં

વધુ મહત્વપૂણશા ક્યારેય નહોતું. ટ્બ્ટનમાં પ્ટ્તટ્નટ્ધત્વ

કરતા મુખ્ય ધમયોના નેતાઓ માટે બડકંગહામ પેલે્સના

દરવાજા ખોલી તેમને આદર અને ખરેખર પ્ેમ

્સાથે આવકારવા એ મારા ્સાવશાભૌમ તરીકેના પ્થમ

કાયયોમાંનું એક હતું."

તેમણે આડટશાડ્ફટ્શયલ ઇન્ટેટ્લજન્્સની ક્ષમતાઓની

આ્સપા્સના ભયનો પણ ્સંકેત આપ્યો હતો.

BME ્સત્ીઓની લેબર માકેટમાંથી બહાર થવાની

શક્્તાઓ પયુરુરો કરતાં 12 ગર્ી વધારે

TUCના નવા પૃ્થ્થકરણમાં જાણવા મળ્યું

છે કે પડરવારની અવેતન ્સાર ્સંભાળ રાખવાની

પ્ટ્તબદ્ધતાઓને કારણે બ્લેક માઇનોરીટી અને

એથટ્નક સ્ત્રીઓની લેબર માકેટમાંથી બહાર

થવાની શક્યતાઓ પુરુર્ો કરતાં 12 ગણી વધારે

હોય છે. હાલમાં આવી BME મટ્હલાઓની

્સંખ્યા 460,000 છે. આઠમાંથી એક (12%)

BME મટ્હલા તેમની ્સંભાળ રાખવાની

પ્ટ્તબદ્ધતાને કારણે કામ કરતી નથી.

આ જવાબદારીઓના કારણે 30 વર્શાની

ઉંમરની BME મટ્હલાઓને ્સૌથી વધુ મોટો

્ફટકો પિે છે. આ વયજૂથની દર 5માંથી 1 મટ્હલા

તેમના પડરવારની ્સંભાળ રાખવાના દબાણને

કારણે નોકરી કરી શકતી નથી. TUC કહે છે

કે ફ્લેક્્સીબલ ચાઇલ્િ કેર અને એક્્સે્સીબલ

ચાઇલ્િ કેરનો અભાવ BME મટ્હલાઓને જોબ

માકેટથી દૂર રાખે છે. યુટ્નયન બોિી કહે છે કે કામ

કરતા લોકો માટે લેબરની નવી િીલ "કામ પરની

મટ્હલાઓ માટે પડરવતશાનકારી" હશે.

આ ટ્વશ્ેર્ણ દશાશાવે છે કે વૃદ્ધ મટ્હલાઓ માટે

પડરન્સ્થટ્તમાં વધુ ્સુધારો થતો નથી. ્સાતમાંથી

એક (15%) અને 10 માંથી એક (10%) BME

સ્ત્રીઓ તેમના 40 અને 50 ના દાયકામાં તેમની

પડરવાર પ્ત્યેની ્સંભાળની પ્ટ્તબદ્ધતાને કારણે

લેબર માકેટમાંથી બહાર છે.

મટ્હલાઓને જોબ માકેટ ્સુધી પહોંચવામાં

અવરોધોનો ્સામનો કરવો પિતો હોવાથી TUC

ટ્ચંટ્તત છે કે BME પડરવારો ગરીબીમાં ્સરી

જવાનું વધુ જોખમ ધરાવે છે.

TUC મટ્હલાઓને કામથી બહાર નીકળતી

અટકાવવા, તેમને યોગ્ય પગાર મળે તથા પુરૂર્

અને સ્ત્રી વચ્ેના વેતનના ત્ફાવતને યોગ્ય

રીતે ્સંબોધવા માટે ્સરકારી પગલાંની માંગ કરે

છે. લેબરે તેની ્સરકારના પ્થમ 100 ડદવ્સમાં

રોજગાર ટ્બલમાં કામ કરતા લોકો માટે નવા

અટ્ધકારો પહોંચાિવાનું વચન આપ્યું છે.

ધબ્ટન

28th Oct. - 3rd Nov. 2023 www.garavigujarat.biz

માનચે્સટર કેથેડ્રલ ખાતે ઇનટરફેઇથ ્સેવા, પ્રેમ, શાંવત અને એકતાની ઉજવર્ી

મહાત્મા

ગાંધીની

154મી

જન્મજયંટ્ત

ટ્નટ્મત્ે,

ઐટ્તહાટ્્સક

માન્ચેસ્ટર કકેથેડ્લ ખાતે હૃદયપૂવશાકની

આંતરધમશા ્સેવાનું આયોજન કરાયું

હતું, જેમાં પ્ેમ, શાંટ્ત અને એકતાના

્સાવશાટ્ત્રક મૂલ્યોની ઉજવણી માટે ટ્વટ્વધ

ધમયો અને પૃષ્ભૂટ્મના લોકો એકત્ર

થયા હતા. ઇન્ટર્ફકેઇથ ્સટ્વશા્સે ટ્વટ્વધ

આસ્થા આધાડરત ્સંસ્થાઓ, ્સરકારી

અટ્ધકારીઓ, ્સમુદાયના નેતાઓ અને

જીવનના તમામ ક્ષેત્રોના વ્યટ્તિઓ ્સાથે

ધાટ્મશાક ્સીમાિા વટાવી આયોજન કયુશા

હતું.

આફ્ો-કેરેટ્બયન, ટ્રિસ્તી, ટ્હંદુ, જૈન,

યહૂદી, મુન્સ્લમ અને શીખ ્સમુદાયોના

350 થી વધુ પ્ટ્તટ્નટ્ધઓ પ્ાથશાના માટે

એકત્ર થયા હતા, જે માનવતાને એક

કરતા પ્ેમ અને શાંટ્તની ્સવશા્સામાન્ય

્સંવેદના પર ભાર મૂકે છે. ઇન્ટર્ફકેઇથ

્સટ્વશા્સ તેમના દાદા ભાણજી કાનજી

કામાણી (1888-1979)ની સ્મૃટ્તમાં

કામાણી પડરવાર દ્ારા પ્ાયોટ્જત કરાઈ

હતી.

ગાંધીજીના

કાયમી

વાર્સાને

શ્દ્ધાંજટ્લ આપતા શ્ીમદ રાજચંદ્ર

ટ્મશન ધરમપુર યુકે (SRMD UK)

ની કાયશાકારી ્સટ્મટ્તના અધ્યક્ષ આડદત

ટ્વરાણીએ શેર કયું હતું કે, “આ કોઈ

્સંયોગ નથી કે 2જી ઓક્ટોબરને ્સંયુતિ

રાષ્ટોએ આંતરરાષ્ટીય અટ્હં્સા ડદવ્સ

ઘોટ્ર્ત કયયો છે.

ગાંધીજીના ઉપદેશો આજે કેટલા

પ્ા્સંટ્ગક છે તેના પર તેમના ટ્વચારો

શેર કરતા, ગ્ેટર માન્ચેસ્ટરના શેડર્ફ

મેરી-ટ્લઝ વોકર જેપી િીએલએ જણાવ્યું

હતું કે "્સમય જુદો છે, પરંતુ ્સામાટ્જક

મુદ્ાઓ એ જ રહે છે. આપણે હજી

પણ ગાંધીજીના વાર્સાને અને તેઓ

જીવતા હતા ત્યારે તેમણે કરેલા કાયયો

આગળ ધપાવી શકફીએ છીએ. તે તેમના

આદશયો છે જે દરેક પેઢીના લોકોને ્સતત

આકટ્ર્શાત કરે છે.

ટોરીનો બે ્સં્સદી્ પેટા ચૂંટર્ીમાં ભારે પરાજ્

ટ્બ્ડટશ વિા પ્ધાન ઋટ્ર્ ્સુનાકની ્સત્ાધારી

કન્ઝવેડટવ પાટદીનો ગયા ્સપ્ાહે શુક્વારે બે

પેટાચૂંટણીઓમાં ટ્વપક્ષ લેબર પાટદી ્સામે ભારે

પરાજય થયો હતો. લેબર પાટદીએ ઇંગ્લેન્િમાં ટ્મિ

બેિ્ફોિશાશાયર અને ટેમવથશાની બેઠકો પર નોંધપાત્ર

ટોરી બહુમતી પલટાવી ટ્વજય હાં્સલ કયયો હતો.

"આ ટોરી ગઢમાં ટ્વજય બતાવે છે કે લોકો

મોટા પ્માણમાં પડરવતશાન ઈચ્છે છે અને તેઓ

તે મે્સેજ પહોંચાિવા અમારી બદલાયેલી લેબર

પાટદીમાં ટ્વશ્ા્સ મૂકવા તૈયાર છે," એમ સ્ટારમરે

જણાવ્યું હતું. ્સામાન્ય ચૂંટણીના એક વર્શા પહેલાની

પેટાચૂંટણીઓને મતદારોના મૂિના પ્ટ્તટ્બંબ

તરીકે જોવામાં આવે છે અને પડરણામોથી શા્સક

ટોરીઓ હચમચી જશે.

ઐટ્તહાટ્્સક

પડરણામો

લેબર

માટે

બીજી ્સૌથી વધુ પેટાચૂંટણીમાં ન્સ્વંગ દશાશાવે

છે. રાષ્ટવ્યાપી ઓટ્પટ્નયન પોલમાં પણ

ટોરીઝ પાછળ છે, પડરણામો 2024માં

અપેટ્ક્ષત ્સામાન્ય ચૂંટણી પહેલા લેબર માટે

આવકારદાયક પ્ોત્્સાહન હશે.

કન્ઝવેડટવ પાટદીના અધ્યક્ષ ગ્ેગ હેન્ડ્્સે

જણાવ્યું હતું કે પડરણામો "ટ્નરાશાજનક" હતા

પરંતુ તેઓ આ પડરણામ માટે ટોરી મતદારો

મતદાનથી અળગા રહ્ા તેને જવાબદાર માને છે.

્યુકેમાં મવહલાઓ માટે ઉદૂ્ષ, પંજાબી અને ગયુજરાતી ભારામાં મેનોપોઝ અંગેની મીવહતી અપાશે

18 ઑક્ટોબરના ટ્વશ્ મેનોપોઝ િે

પ્્સંગે બેટ્્સન હેલ્થકેરે ટ્વટ્વધ વંશીય

પૃષ્ભૂટ્મની

મટ્હલાઓને

તેમના

જીપી અને અન્ય હેલ્થકેર પ્ોવાઇિ્સશા

્સાથે વધુ ્સારી રીતે મેનોપોઝ અંગેની

વાતચીતમાં મદદ કરવા માટે ‘A-Z’

ટ્્સમ્પ્ટમ્્સ માગશાદટ્શાકા અને ‘જાગશાન-

બસ્ટર’ની પટ્ત્રકા બહાર પાિી છે. તે હવે

ઇંન્ગ્લશ, ઉદૂશા, પંજાબી અને ગુજરાતીમાં

મ્ફતમાં િાઉનલોિ કરી શકાશે. આગામી

મટ્હનાઓમાં અન્ય ભાર્ાઓમાં તે

પટ્ત્રકા ઉપલબ્ધ થશે.

્સંશોધન દશાશાવે છે કે હોમયોનલ

્ફકેર્ફારો શરીરની અન્ય ઘણી કુદરતી

પ્ટ્ક્યાઓને અ્સર કરતા હોવાથી દટ્ક્ષણ

એટ્શયાની મટ્હલાઓને મધ્યમ વય અને

મેનોપોઝ દરટ્મયાન કાડિશાયોવેસ્ક્યુલર

ડિ્સીઝ (CVD)નું વધુ જોખમ રહે છે.

બેટ્્સન્્સ હેલ્થકેર યુકે દ્ારા મટ્હલાઓને

તેમના ્સમુદાયોમાં તેમના મેનોપોઝના

અનુભવોને શેર કરવા ટ્વનંતી કરાઇ છે.

સ્ત્રીઓને CVD માટેના જોખમી

પડરબળો જેમ કે હાઇ કોલેસ્ટ્રોલ,

િાયાટ્બટી્સ, વજનમાં વધારો અને હાઈ

બ્લિ પ્ેશર અ્સર કરે છે. યુકેમાં રહેતી

ભારતીય અને ્સાઉથ એટ્શયન પુખ્ત

વયના લોકોમાં શ્ેત - યુરોપીયન પુખ્ત

વયના લોકોની ્સરખામણીમાં ્સીવીિીનું

જોખમ વધુ હોય છે. પેરીમેનોપોઝ

અથવા મેનોપોઝમાંથી પ્સાર થતી ઘણી

સ્ત્રીઓને લક્ષણોનો અનુભવ થતો નથી.

2021માં, ઈંગ્લેન્િ અને વેલ્્સમાં

18% લોકો અશ્ેત, એટ્શયન, ટ્મશ્

અથવા અન્ય વંશીય જૂથના હોવાનું

જણાયું હતું. પરંતુ આરોગ્ય ્સેવાઓનો

ઉપયોગ કરવામાં તેમને નબળા અનુભવો

થયા હતા. વધુમાં, ્સંશોધકોએ ટ્બ્ડટશ

વંશીય લઘુમતી સ્ત્રીઓના મેનોપોઝના

અનુભવો પર ઓછું ધ્યાન આપ્યું છે.

અનુભવી જીપી અને પ્માટ્ણત

લાઇ્ફસ્ટાઇલ મેડિટ્્સન ડ્ફટ્ઝટ્શયન

િૉક્ટર શશી પ્્સાદે જણાવ્યું હતું કે

“આ વર્શાની ટ્વશ્ મેનોપોઝ ડદવ્સની

કાડિશાયોવાસ્ક્યુલર ડિ્સીઝની થીમ એ

એક ટ્નણાશાયક રીમાઇન્િર છે.’’

બેટ્્સન્્સ હેલ્થકેર યુકેના મેડિકલ

િાયરેક્ટર િૉ. ્સંગીતા શમાશાએ ડટપ્પણી

કરી હતી કે “અમે તમામ મટ્હલાઓને

મેનોપોઝ પર વાતચીત શરૂ કરવા પ્ેરણા

આપીએ છે.’’

લંડનમાં વ્સતા પ્રોફે્સરની

ભારતી્ વ્સદટઝનવશપ

મયુદ્ે ્સયુપ્રીમ કોટ્ષમાં અરજી

લંિન સ્કૂલ ઓ્ફ ઈકોનોટ્મક્્સ (LSE)

ના પ્ો્ફકે્સર અને ટ્બ્ડટશ નાગડરકના પટ્તએ

ભારતના ટ્્સડટઝનટ્શપ એક્ટ, 1955ની કેટલીક

જોગવાઈઓને પિકારતી એક અરજી ભારતીય

્સુપ્ીમ કોટશામાં કરી છે અને કોટે ભારત ્સરકારને

આ મુદ્ે પોતાનું વલણ સ્પટિ કરવા નોટી્સ આપી

છે.

પ્ો્ફકે્સર

તરૂણાભ

ખૈતાને

ભારતના

ટ્્સડટઝનટ્શપ એક્ટ 1955ની એ જોગવાઈઓને

પિકારી છે કે કોઈપણ ભારતીય નાગડરક બીજા

કોઈ દેશનું નાગડરકત્વ પ્ાપ્ કરે તે ્સાથે જ તેનું

ભારતીય નાગડરકત્વ આપોઆપ રદ થઈ જાય છે.

પ્ો્ફકે્સર ખૈતાને એક્ટની કલમ 4(1) અને

4(1) એ તર્ફ પણ ટ્નદટેશ કયયો છે કકે એ ટ્નયમો

અનુ્સાર તેમના ભાટ્વ ્સંતાનોએ પણ ભારતીય

અને ટ્બ્ડટશ નાગડરકત્વ, બેમાંથી એકની

પ્સંદગી કરવાની રહે. પ્ો્ફકે્સર 2013થી ટ્બ્ડટશ

નાગડરકત્વ પ્ાપ્ કરવાની યોગ્યતા ધરાવતા

હોવા છતાં તેમણે હજી ્સુધી તેના માટે અરજી

કરી નથી, કારણ કકે એમ કરવાથી તેમનું ભારતીય

નાગડરકત્વ આપોઆપ રદ થઈ જાય. પ્ો્ફકે્સર

જો કકે, એ ્સંજોગોમાં ઓવર્સીઝ ટ્્સડટઝન

ઓ્ફ ઈન્ન્િયાના દરજ્જા માટે પાત્ર બની જાય

છે, પણ તેમના મતે ઓ્સીઆઈના લાભો અને

ભારતીય નાગડરકત્વના લાભોની તુલના કરાય

તો ઓ્સીઆઈના લાભો ઘણા ઓછા છે.

્યુકેની ્સંગીતકાર તાન્ા વેલ્્સનો

ભારત ્સાથે અજોડ ્સંબંધ

યુકેના ્સંગીતકાર તાન્યા વેલ્્સની ્સૌથી જૂની યાદો

ટ્હમાલયની તળેટીમાં પાંચ વર્શાની હતી જ્યાં તે અને તેની

બહેનો એક શાળામાં ધ્યાન અને ટ્હન્દુસ્તાની શાસ્ત્રીય

્સંગીત ્સાથે ્સાથે ડદવ્સની શરૂઆત કરતા હતા.

ધમશાશાળામાં ઈન્ટરનેશનલ ્સહજા પન્બ્લક સ્કૂલના

સ્થાપક શ્ી માતાજી ટ્નમશાલા દેવીએ તેનું નામ ભટ્તિ અને

તેની જોડિયા બહેન અને ્સાથી ગાટ્યકા ટ્નકફી વેલ્્સનું નામ

શટ્તિ રાખ્યું હતું – જે તાન્યાના ભટ્તિમય ્સંગીત પ્ત્યેના

જીવનભરના પ્ેમનો માગશા નક્કી કરે છે. હવે, તેના 20

ના દાયકાના અંતમાં અને એક પુત્રીની નવી માતા તરીકે,

તાન્યા મધ્ય બ્ાટ્ઝલના ઉબરલેન્ન્િયામાં ન્સ્થત છે - પટ્ત

અને ્સેવન આઇઝ બેન્િમેટ પાઉલો ટ્વટ્નટ્્સય્સનું ઘર છે,

પરંતુ તેમની યોટ્ગક જીવનશૈલી અને ્સંગીતના ભારતીય

પ્ભાવો તેમની ્સાથે ્સમગ્ ટ્વશ્માં પ્વા્સ કરવાનું ચાલુ

રાખે છે.

ટ્વટ્વધ ્સંસ્કૃટ્તઓ, ભાર્ાઓ અને શૈલીઓનું ટ્મશ્ણ

કરે છે. તાન્યાએ બ્ાટ્ઝલ ખાતેના તેના સ્ટુડિયોમાંથી

જણાવ્યું હતું કે, "નાની ઉંમરથી જ, અમે ભારતીય ્સંસ્કૃટ્ત

્સાથે ગાઢ રીતે જોિાયેલા છીએ અને તેનો કળા પ્ત્યેના

મારા વલણ પર ઘણો પ્ભાવ પડ્ો હતો."

ગાટ્યકા હાલમાં તેના પટ્ત ્સાથે તેમના બેન્િના

આગામી આલ્બમ પર કામ કરી રહી છે, જે તાન્યાના

નાગપુર ન્સ્થત ટ્શક્ષક પંડિત પ્ભાકર ધાકિે 'ગુરુજી' દ્ારા

રટ્ચત ગઝલોનું ્સંકલન હશે. દરટ્મયાન, યુવાન માતાટ્પતા

તેમની પુત્રીની ્સાથે પ્વા્સ કરવાનું ચાલુ રાખે છે, જેણે

્ફતિ 15 મટ્હનાની ઉંમરે 10 દેશોની મુલાકાત લીધી છે.

“્સંગીતકારો તરીકે, અમે મુ્સા્ફરીની આ પ્કારના

જીપ્્સી જીવન માટે ટેવાયેલા છીએ અને હવે અમારા બાળક

્સાથે મુ્સા્ફરીનો નવો અનુભવ છે.

એવશ્ન ફામા્ષવ્સ્સટ રાજ અગ્વાલને વેલ્્સના ફ્સટ્ષ

વમવન્સટર દ્ારા રે્સ ઇક્ાવલટી એવોડ્ષ એના્ત કરા્ો

એટ્શયન ્ફામાશાટ્્સસ્ટ અને વેલ્્સના જાણીતા

ટ્બઝને્સમેન રાજ અગ્વાલને જાટ્ત ્સમાનતા

અને ્સમાવેશમાં તેમના યોગદાન માટે વેલ્્સના

્ફસ્ટશા ટ્મટ્નસ્ટર માક્ક ડ્ેક્ફોિશા અને ટ્મટ્નસ્ટર જેન

હટ દ્ારા કાડિશા્ફમાં વેલ્શ ્સેનીિ ખાતે યોજાયેલા

ભરચક કાયશાક્મમાં પ્ટ્તટ્ષ્ત બ્લેક ટ્હસ્ટ્રી વેલ્્સ

કોમ્યુટ્નટી એવોિશા આપવામાં આવ્યો છે.

છેલ્ા 20 વર્યોમાં વેલ્્સમાં ભારતીય માનદ

કોન્્સલ તરીકેની ભૂટ્મકા ્સટ્હત વેલ્્સમાં એટ્શયન

્સમુદાય માટે કરેલા અથાક કાયયો માટે રાજ

અગ્વાલને આ એવોિશા માટે પ્સંદ કરાયા હતા.

રાજ દ્સ વર્શાથી રોયલ ્ફામાશાસ્યુડટકલ ્સો્સાયટીના

્ફકેલો પણ છે અને કાડિશા્ફમાં ્ફામશા્સીઓની ચેઇન

ચલાવતા હતા. તાજેતરમાં જ વડરષ્ ્સેવાઓમાં

વધુ ટ્વટ્વધતાને પ્ોત્્સાહન આપવા માટે રોયલ

નેવીમાં માનદ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

રે્સ કાઉન્ન્્સલ કેમરુ, બ્લેક ટ્હસ્ટ્રી કેમરુ અને

બ્લેક ટ્હસ્ટ્રી વેલ્્સ દ્ારા આ એવોિશાનું આયોજન

કરવામાં આવ્યું હતું.

પ્સ્તુત તસિીરમાં જેન હ્ટ,

રાજ અગ્રિાલ અને માક્ફ ડ્ેકફોડનિ

10

ધબ્ટન

28th Oct. - 3rd Nov. 2023 www.garavigujarat.biz

શ્રીલંકામાં ચીન ્સમવથ્ષત પ્રોજેક્ટમાં ભૂવમકા બદલ ડેવવડ કેમરોનની ટીકા

શ્ીલંકામાં ચીન દ્ારા ભંિોળ પૂરું

પાિવામાં આવેલ પોટશા ્સીટીને પ્ોત્્સાહન

આપવા બદલ િેટ્વિ કેમરોનને ટીકાઓનો

્સામનો કરવો પિી રહ્ો છે. આ પોટશા

્સીટી બેઇટ્જંગને ઇન્િો-પેટ્્સડ્ફક ક્ષેત્રમાં

નોંધપાત્ર પગપે્સારો કરવામાં મદદરૂપ

થનાર છે.

પોટ્લડટકોએ ખુલા્સો કયયો હતો કે

ભૂતપૂવશા વિા પ્ધાન કેમરન ્સપ્ટેમ્બરના

અંતમાં પોટશા ટ્્સટી કોલંબો માટેના બે

ઇન્વેસ્ટમેન્ટ કાયશાક્મોમાં ભાર્ણ આપવા

માટે મીિલ ઇસ્ટમાં અબુ ધાબી અને

દુબઈ ગયા હતા અને આ વર્વે પોટશાની

રૂબરૂ મુલાકાત પણ લીધી હતી.

આ શહેર ચાઇનીઝ પ્મુખ શીની

વૈટ્શ્ક ઈન્ફ્ાસ્ટ્રક્ચર વ્યૂહરચના બેલ્ટ

એન્િ રોિ પહેલનો મુખ્ય ભાગ છે.

શ્ીલંકાના ઇન્વેસ્ટમેન્ટ ટ્મટ્નસ્ટર

ડદલુમ અમુનુગામાએ પોટ્લડટકોને

જણાવ્યું હતું કકે ‘’હું માનુ છું કકે

ટ્વકા્સમાં ્સામેલ ચીની કંપનીની

ટ્વનંતી પર કકેમરનને બોલાવાયા

હતા. કકેમેરોને મુખ્ય મુદ્ા પર ભાર

મૂકવાનો પ્યા્સ કરી જણાવ્યું હતું

કકે આ પ્ોજેક્ટ ્સંપૂણશા રીતે ચીનનો

નથી, તેમાં શ્ીલંકાની ભાગીદારી પણ

છે. ચાઇનીઝ લોકો પણ આ હકફીકત

બહાર લાવવા ઇચ્છતા હતા. કકેમરનને

્સાથે લેવાનો ટ્નણશાય ચીની કંપની દ્ારા

લેવાયો હતો, ્સરકાર દ્ારા નહીં."

કકેમરનના પ્વતિાએ જણાવ્યું હતું

કકે તેમનો ચીનની ્સરકાર અથવા

ભંિોળ આપતી ચીની પેઢી ્સાથે કોઈ

્સીધો ્સંપક્ક નથી. કકેમરનની મુલાકાત

વોટ્શંગ્ટન સ્પીક્સશા બ્યુરો, યુએ્સ ન્સ્થત

એજન્્સી દ્ારા આયોટ્જત કરાઇ હતી.

ટ્બ્ટનના અગ્ણી ઇમામોએ એક

્સંયુતિ ટ્નવેદન બહાર પાિી "હમા્સ

દ્ારા કરાયેલી ટ્નદયોર્ લોકોની હત્યા

અને અપહરણ તથા ઇઝરાયેલ દ્ારા

વાપરવામાં આવેલા "અટ્તશય બળ"ની

ટ્નંદા કરી છે.

આક્કટ્બશપ ઓ્ફ કેન્ટરબરી અને

વડરષ્ રબ્બાઇ જોનાથન ટ્વટનબગશાની

્સાથે લેમ્બેથ પેલે્સ ખાતે યહૂદીઓને

ધ્યાનમાં રાખીને આચરવામાં આવેલા

"દુઃખદાયક અને ખોટા" ન્ફરતના

અપરાધોની ટ્નંદા કરવામાં લેસ્ટરના

મુન્સ્લમ ટ્વદ્ાન શેખ ઇબ્ાટ્હમ મોગરા

પણ જોિાયા હતા.

લેસ્ટરના મુન્સ્લમ ટ્વદ્ાન શેખ

ઇબ્ાટ્હમ

મોગરા,

લંિન

્સેન્ટ્રલ

મન્સ્જદના મુખ્ય ઈમામ શેખ િૉ. ખલી્ફા

એ્ઝઝત તથા લીડ્ઝની મક્કા મન્સ્જદના

વડરષ્ ઇમામ, ઇમામ કારી આ્સીમ

તથા 14 અન્ય ટ્વદ્ાનો, ઇમામો અને

મૌલવીઓએ ટ્નવેદન પર ્સહીઓ કરી

હતી.

આ ટ્નવેદનમાં કહેવાયું હતું કે તેઓ

"ઇઝરાયેલ અને ગાઝામાં નાગડરકોની

હત્યાની સ્પટિ ટ્નંદા કરે છે. ટ્નદયોર્

પુરુર્ો, સ્ત્રીઓ અને બાળકોની હત્યાઓ

અને ટ્વનાશ ખેદજનક છે અને તે ન્યાય

અને માનવતાના ટ્્સદ્ધાંતોની ટ્વરુદ્ધ

છે જે અમારી ધમશામાં ટ્પ્ય છે. અમે 7

ઓક્ટોબર, 2023ના રોજ હમા્સ દ્ારા

ટ્નદયોર્ લોકોની હત્યા અને અપહરણ

તેમજ ઇઝરાયેલી ્સૈન્ય દ્ારા વધુ પિતા

બળના ઉપયોગની ટ્નંદા કરીએ છીએ.

અમે ઇઝરાયેલની ્સરકારને ્સંયમ ્સાથે

અને આંતરરાષ્ટીય કાયદાની ્સીમામાં

કામ કરવા ટ્વનંતી કરીએ છીએ."

તેમણે ઉમેયું હતું કે ‘’અમે

અહીં ટ્બ્ટનમાં આપણી શેરીઓમાં

થયેલા તમામ ્સેટ્મડટઝમ અથવા

ઇસ્લામો્ફોટ્બયાના કૃત્યોની ્સંપૂણશા ટ્નંદા

કરીએ છીએ. કોઈએ પણ તેમના પોતાના

પિોશમાં અને આ દેશમાં અ્સુરટ્ક્ષત

અનુભવવું જોઈએ નહીં."

બક્કશાયરના

મેઇિનહેિના

ટ્્સનાગોગના રબ્બાઇ જોનાથન રોમેન

અને સ્થાટ્નક મન્સ્જદનું નેતૃત્વ કરનાર

ઇમામ આટ્બદ હાશ્મી ્સંઘર્શા અંગે ચચાશા

કરવા માટે મળ્યા હતા અને શાંટ્તનો

્સંદેશ આપ્યો હતો.

મુન્સ્લમ ઇક્ાલીટી કેમ્પેઇનર જુલી

ટ્્સદ્ીકફી શટ્નવારે લીડ્્સમાં ટ્્સનાઈ

ટ્્સનાગોગમાં યહૂદીઓને ્સંબોધન કરતા

કહ્યું હતું કે "યુકેના મુન્સ્લમો, ટ્રિસ્તીઓ

અને તમામ ધમયોના લોકોમાં તમારા

ટ્મત્રો અને ્સમથશાકો છે."

વબ્ટનના ઈમામોએ ગાઝા-ઇઝરા્ેલ ્યુધ્ધમાં વનદવોરવોના મોતને વખોડી કાઢ્ા

ઇરાકમાં ્સદ્ામ હયુ્સૈનની પયુત્ીને જેલની ્સજા

ઇરાકના

ભૂતપૂવશા

્સરમુખત્યાર

શા્સક ્સદ્ામ હુ્સૈનની દેશટ્નકાલ

કરવામાં આવેલી પુત્રીને તેના ટ્પતાની

ગેરકાયદે બાથ પાટદીનો "પ્ચાર" કરવા

બદલ બગદાદની એક કોટે તાજેતરમાં

્સાત વર્શાની જેલની ્સજા ્ફરમાવી હતી.

જોકે, આ ચૂકાદા વખતે તે કોટશામાં હાજર

નહોતી. 2003માં ઇરાક પર અમેડરકાના

નેતૃત્વમાં થયેલા હુમલા દરટ્મયાન

હુ્સૈનને પદભ્રટિ કરાયા પછી તેની

પાટદીનું ટ્વ્સજશાન કરી તેના પર પ્ટ્તબંધ

મૂકાયો હતો. ્સમાચાર એજન્્સી AFP

એ જણાવ્યું હતું કે, ્સદ્ામ હુ્સૈનની

પુત્રી રાઘદને 2021માં ટીવી ઇન્ટરવ્યૂ

દરટ્મયાન "પ્ટ્તબંટ્ધત બાથ પાટદીની

પ્વૃટ્ત્ઓને પ્ોત્્સાહન આપવાના ગુના

માટે દોટ્ર્ત ઠેરવવામાં આવી હતી. આજે

ઇરાકમાં, કોઈપણ વ્યટ્તિ હકાલપટ્ટી

કરાયેલા શા્સકને પ્ોત્્સાહન આપતા

્ફોટો અથવા ્સૂત્રો દશાશાવે છે તેમની ્સામે

કાયશાવાહી કરાય છે. જો કે, ચૂકાદામાં કોઇ

ચોક્ક્સ ઇન્ટરવ્યૂની ટ્વગત દશાશાવામાં

આવી નહોતી, જેના કારણે તેને દોટ્ર્ત

ઠેરવવામાં આવી હતી. પરંતુ 2021માં,

રાઘદ હુ્સૈને ્સાઉદીની માટ્લકફીની અલ-

અરેટ્બયા ચેનલ પર તેના ટ્પતાના

1979થી 2003 ્સુધીના શા્સનમાં

ઇરાકની ન્સ્થટ્ત અંગે ચચાશા કરી હતી.

રાઘદ હુ્સૈન તેની બહેન રાના ્સાથે

જોિશાનમાં રહે છે. તેમના ભાઈઓ ઉદય

અને ક્યૂ્સેના 2003માં અમેડરકન ્સેનાએ

મો્સુલમાં મોત ટ્નપજાવ્યા હતા.

ચીનની ટોચની જા્સૂ્સી એજન્્સીએ રટ્વવારે

જણાવ્યું હતું કકે એક ્સંરક્ષણ ્સંસ્થા માટે કામ કરતા એક

ચીની નાગડરક ્સામે અમેડરકા માટે જા્સૂ્સી કરવાનો

આરોપ મૂકાયો હતો અને તેનો કકે્સ ટ્રાયલ માટે દટ્ક્ષણ-

પટ્શ્ચમ શહેર ચેંગિુની કોટશામાં ટ્રાન્્સ્ફર કરાયો છે.

રાષ્ટીય ્સુરક્ષા, તેના ટ્વસ્તૃત જા્સૂ્સી ટ્વરોધી

કાયદા અને સ્થાટ્નક ભ્રટિાચાર પર કિક કાયશાવાહી

માટે બૈટ્જંગની ઉચ્ પ્ટ્તબદ્ધતા દશાશાવતો આ કકે્સ

નવીનતમ છે.

હાઉ નામનો એક વ્યટ્તિ એક અજાણી ્સંરક્ષણ

્સંસ્થાના કમશાચારી રહી ચૂક્યો છે, તેને 2013માં યુએ્સ

યુટ્નવટ્્સશાટીમાં મુલાકાતી ટ્વદ્ાન તરીકકે મોકલાયો હતો,

જ્યાં તેના ઉપર ચીનના રહસ્યો જાહેર કરવા દબાણ

કરાયું હતું.

ચીનના રાજ્ય ્સુરક્ષા મંત્રાલયે રટ્વવારે તેના વીચેટે

્સોટ્શયલ મીડિયા એકાઉન્ટ પરના અહેવાલ ્સાથે

એક ટ્નવેદનમાં જણાવ્યું હતું કકે "જા્સૂ્સી પ્વૃટ્ત્ઓ

છેતરટ્પંિી, લાલચ અને ર્િયંત્ર ્સાથે હાથ ધરવામાં

આવે છે."

ટ્નવેદન કકે મીડિયા રીપોટશામાં યુટ્નવટ્્સશાટીનું નામ

લેવાયું નથી. ્સી્સીટીવીએ જણાવ્યું હતું કકે હોની

નજીકના એક યુએ્સ પ્ો્ફકે્સરે તેને એવી વ્યટ્તિ

્સાથે પડરચય કરાવ્યો હતો જેણે પોતે એક કન્્સન્લ્ટંગ

કંપનીનો કમશાચારી હોવાનો દાવો કયયો હતો, પરંતુ

વાસ્તવમાં તે અમેડરકન "ઇન્ટેટ્લજન્્સ ઓડ્ફ્સર" હતો.

આગામી મટ્હનાઓમાં, તેઓ વધુ મૈત્રીપૂણશા બની

ગયા હોવાથી, ગુપ્ચર અટ્ધકારીએ "તેમની કંપની"માં

્સલાહકાર ટ્નષ્ણાત બનવા માટે હાઉનો ્સંપક્ક કયયો

હતો અને તેમને ્સેવાની કદર માટે દર વખતે $600-

$700 ચૂકવવાનું વચન આપ્યું.

થોિા મટ્હનાઓ પછી, જ્યારે હોની પત્ની

અને પુત્ર યુ.એ્સ.ની મુલાકાતે ગયા હતા, ત્યારે

અમેડરકને તેના ્સાચા ઇરાદા જાહેર કયાશા અને

તેઓએ જે રીતે ્સહકાર આપ્યો તેમાં ્ફકેર્ફારનો

પ્સ્તાવ મૂક્યો. હોની અને તેની પત્ની અને પુત્રની

્સલામતી માટે િરતા-િરતા શરતો માટે ્સંમત થયા

હતા. આ વ્યવસ્થા હેઠળ, ઘણી મીડટંગોમાં, હાઉને

કલાક-લાંબા ્સત્રોમાં ઉચ્ વગદીકૃત રહસ્યો જાહેર

કરવા કહેવાયું હતું.

2014માં હાઉ ચીન પરત ્ફયાશા પછી પણ

્સહયોગ ચાલુ રહ્ો હતો. આંતરરાષ્ટીય પડરર્દોમાં

હાજરી આપતી વખતે તેણે યુએ્સ ઈન્ટેટ્લજન્્સ

્સાથે મુલાકાત કરી હોવાનું ્સી્સીટીવીએ જણાવ્યું

હતું. તેણે પોતાની પહેલ પર રાષ્ટીય ્સંરક્ષણ અને

્સૈન્ય ઉદ્યોગના ક્ષેત્રમાં ગુપ્ માટ્હતી પણ આપી

હતી, એમ અહેવાલમાં જણાવાયું છે.

્સંરક્ષર્ ્સં્સથાના ચીની કમ્ષચારી ્સામે

અમેદરકા માટે જા્સૂ્સીનો આરોપ

્સાઉદી અરેટ્બયાના ટ્પ્ન્્સ અને દેશના ગુપ્ચર

તંત્રના ભૂતપૂવશા વિાએ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ

માટે હમા્સ અને ઇઝરાયેલ બંનેની ટીકા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કકે, "આ ઘર્શાણમાં કોઈ નાયક કકે

ટ્વજેતા નથી, પરંતુ લોકો જ દુઃખી છે". અમેડરકાના

હ્યુસ્ટનમાં રાઇ્સ યુટ્નવટ્્સશાટીમાં તુકકી અલ ્ફૈ્સલે

તેમના પ્ા્સંટ્ગક પ્વચનમાં તેમણે ભારતના સ્વાતંત્રય

્સંગ્ામનો ઉલ્ેખ કયયો હતો, એ પછી તે ્સોટ્શયલ

મીડિયા પર ખૂબ વાઇરલ થયું હતું. ટ્પ્ન્્સ તુકકી અલ

્ફૈ્સલે યુટ્નવટ્્સશાટીમાં જણાવ્યું હતું કકે, તમામ બંધકોને

પ્ટ્તકાર કરવાનો અટ્ધકાર છે. ટ્પ્ન્્સ ્ફૈ્સલે 24 વર્શા

્સાઉદી જા્સૂ્સી એજન્્સી- અલ મુખાબરત અલ

અમ્માનું નેતૃત્વ કયુું હતું અને લંિન તથા અમેડરકામાં

દેશના એમ્બે્સેિર તરીકકે પણ કાયશા કયુું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કકે, "હું પેલેસ્ટાઇનમાં

્સૈન્ય ટ્વકલ્પના ્સમથશાનમાં નથી. હું, નાગડરક

અને અ્સહકારના આંદોલનના અન્ય ટ્વકલ્પ

પ્સંદ કરું છું. ભારતમાં ટ્બ્ડટશ શા્સન અને પૂવશા

યુરોપમાં ્સોટ્વયેત ્સામ્ાજ્યનો અંત તેના કારણે જ

આવ્યો હતો." ટ્પ્ન્્સનું ્સંબોધન, ્સાઉદીના રાજવી

પડરવારના વડરષ્ ્સભ્ય તરીકકે અ્સાધારણ રીતે

સ્પટિપણે, પડરન્સ્થટ્ત અંગે ્સાઉદી અરેટ્બયાના

નેતૃત્વની ટ્વચારધારા તરીકકે વ્યાપકપણે સ્વીકારવામાં

આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કકે, હમા્સની

કાયશાવાહી નાગડરકોને નુક્સાન ન પહોંચાિવાના

ઇસ્લાટ્મક આદેશો ટ્વરુદ્ધની હતી. તેમણે ઇઝરાયેલ

પર "ગાઝામાં ટ્નદયોર્ પેલેન્સ્ટટ્નયન નાગડરકો પરના

"બોમ્બમારા અને વેસ્ટ બેંકમાં પેલેન્સ્ટટ્નયન બાળકો,

સ્ત્રીઓ અને પુરુર્ોની ધરપકિ"નો આરોપ પણ

મૂક્યો હતો.

હમા્સે ભારત પા્સેથી શીખવયું જોઈએ:

્સાઉદી વપ્રન્સ

Made with Publuu - flipbook maker