GG UK 2772

Welcome to interactive presentation, created with Publuu. Enjoy the reading!

ધબ્ટન

28th Oct. - 3rd Nov. 2023 www.garavigujarat.biz

કોવવડ લોકડાઉન દરવમ્ાન ICU

વોડ્ષની ગેરકા્દે મયુલાકાત લેનાર

ડૉક્ટરને નોકરી અપાશે

કોટ્વિ રોગચાળા દરટ્મયાન ગંભીર રીતે બીમાર

્સંબંધીની મુલાકાત લેવા માટે 25 એટ્પ્લ 2020ના રોજ

માન્ચેસ્ટરની ટ્વધનશૉ હોન્સ્પટલના ઇન્ટેન્ન્્સવ કેર યુટ્નટ

(ICU)ની ગેરકાયદે મુલાકાત લેવાનો આરોપ ધરાવતા

ટ્રેઇની જીપી અશબલ ચૌધરીની નોકરી જાળવી રાખવાનો

ટ્રાઇબ્યુનલે ટ્નણશાય લીધો છે.

30 વર્શાના ટ્રેઇની જીપી અશબલ ચૌધરી મેડિકલ

સ્ક્બ્્સ અને સ્ટેથોસ્કોપ પહેરીને તેમના બીમાર સ્વજનની

મુલાકાત લેવા ગયા હતા. તે વખતે અગાઉથી મેળવાયેલી

મંજૂરી વગર દદદીઓના ટ્પ્યજનોની મુલાકાત પર પ્ટ્તબંધ

મૂકવામાં આવ્યો હતો. િૉ. અશબલ ચૌધરીએ દાવો કયયો

હતો કે તે જાણતો ન હતો કે તે લોકિાઉન ટ્નયમોનું

ઉલ્ંઘન કરી રહ્ો છે.

હોન્સ્પટલના સ્ટા્ફકે ચૌધરીને ICU ટીમના ્સભ્ય

માન્યા હતા. તેમની ગેરકાયદે્સર મુલાકાત દરટ્મયાન િૉ.

ચૌધરીએ બ્લિ ટેસ્ટના રીઝલ્્ટ્્સને એક્્સે્સ કરી દદદી ્સાથે

તેની પથારી પર વાત કરી ભાટ્વ ્સારવાર ટ્વશે ્સજશાનો

્સાથે ્સંપક્ક કયયો હતો. હકફીકતની ખબર પડ્ા બાદ પોલી્સ

અને જનરલ મેડિકલ કાઉન્ન્્સલને જાણ કરાઇ હતી.

મેડિકલ પ્ેન્ક્ટશન્સશા ટ્ટ્રબ્યુનલ ્સટ્વશા્સ (MTPS)

ખાતે, ચૌધરીને ગંભીર વ્યાવ્સાટ્યક ગેરવતશાણૂક માટે દોટ્ર્ત

ઠેરવવામાં આવ્યા હતા. િૉ. ચૌધરી નોથશા માન્ચેસ્ટર જનરલ

હોન્સ્પટલમાં કામ કરતા હતા. તેણે ્સુનાવણીમાં કહ્યું હતું

કકે તેને અગાઉ સ્ટેટ્પંગ ટ્હલ ખાતે તેના ્સંબંધીની મુલાકાત

લેવાની મંજૂરી આપવામાં આવી હતી. પણ તેને જાણ ન હતી

કકે ટ્વધનશૉ હોન્સ્પટલના લોકિાઉન ટ્નયમો વધુ કિક છે.

ત્ા્સવાદીઓ હમા્સથી પ્રેદરત થઈ શકે છે: જા્સૂ્સોની ચેતવર્ી

મીિલ ઇસ્ટમાં ઇઝરાયેલ અને હમા્સ વચ્ેના

્સંઘર્શાને કારણે યુકેમાં આતંકવાદી અત્યાચારને

પ્ેડરત કરી શકે છે એવી આશંકા વચ્ે ટ્બ્ટનની

જા્સુ્સી ્સંસ્થા MI5 યુકેમાં ઇસ્લામવાદીઓ પર

"ખૂબ જ નજીકથી ધ્યાન આપી રહી છે’’ એમ તેના

ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું. યુનાઇટેિ સ્ટે્ટ્્સ,

કેનેિા, ઓસ્ટ્રેટ્લયા, ન્યુઝીલેન્િ અને ટ્બ્ટનની

દાયકાઓ જૂની ગુપ્ચર ભાગીદારી, ્ફાઇવ આઇઝ

એલાયન્્સ કહે છે કે ટ્વશ્ 'શીત યુદ્ધના અંત પછીના

તેના ્સૌથી મોટા ખતરા'નો ્સામનો કરી રહ્યું છે.

MI5ના ડિરેક્ટર જનરલ કેન મેકકલમે

ચેતવણી આપી હતી કે હમા્સ દ્ારા કરવામાં

આવેલા "ભયાનક હુમલાઓ" ને પગલે

ઇસ્લામવાદી કટ્ટરપંથીઓ તેમજ ટ્વરોધીઓ અને

ટ્નયો-નાઝીઓ યહૂદી ્સમુદાય માટે ખતરારૂપ છે.

આતંકવાદી જૂથો નવી રીતે પ્હાર કરવાનું પ્સંદ

કરી શકે છે.આ પડરન્સ્થટ્ત ઈરાનને પણ ઉત્્સાટ્હત

કરી શકે છે જે ટ્બ્ટનમાં એક િઝનથી વધુ હત્યા

અને અપહરણના કાવતરા ્સાથે પહેલેથી જ

જોિાયેલું છે.

યુકકેના ્સૌથી નજીકના ગુપ્ચર ્સહયોગીઓ

્સાથે અભૂતપૂવશા ્સુરક્ષા ્સટ્મટમાં બોલતા મેકકકેલમે

કહ્યું હતું કકે “સ્પટિપણે એવી શક્યતા છે કકે મધ્ય

પૂવશામાં ગહન ઘટનાઓ કાં તો યુકકેના જોખમનું

વધુ પ્માણ પેદા કરશે અને/અથવા જે થઈ રહ્યું

છે તેના ્સંદભશામાં તેનો આકાર બદલશે. લોકો

કકેવી રીતે પ્ેરણા લઈ રહ્ા છે તેના ્સંદભશામાં

લક્યાંડકત છે.

કેટ્લ્ફોટ્નશાયાની ટ્્સટ્લકોન વેલીમાં યોજાયેલ

બેઠક બાદ મેકકલમે ચેતવણી આપી હતી કે

‘’ઈરાન તર્ફથી ખતરો વધુ તીવ્ર બની શકે છે.

12 મટ્હનામાં MI5 એ અ્સંતુટિો અને મીડિયા

્સંસ્થાઓને ધ્યાનમાં રાખીને તેહરાન ્સાથે જોિાયેલા

15 પ્લોટને ટ્નષ્્ફળ બનાવ્યા હતા. શા્સન "નવી

ડદશામાં આગળ વધી શકે છે. યુકે ઇઝરાયેલ ્સાથે

શક્ય તેટલી ઝિપથી હકફીકતો સ્થાટ્પત કરવા માટે

કામ કરી રહ્યું છે. છ ટ્બ્ડટશ

લોકો માયાશા ગયા છે અને ગાઝામાં દ્સ જેટલા

લોકોને બંધક તરીકે રાખવામાં આવ્યા હોવાનું

માનવામાં આવે છે. અમારી એજન્્સીઝ તેમને

ટ્રેક કરવાનો પ્યા્સ કરતી ટીમોને લીિ અથવા

ગુપ્ માટ્હતી પ્દાન કરી શકે છે. યુકેનું જોખમ

સ્તર બદલાયું નથી પરંતુ યુકેનું જોઇન્ટ ટેરરીઝમ

એનાલી્સી્સ ્સેન્ટર પડરન્સ્થટ્ત પર નજર રાખી

રહ્યું છે."

MI6ના ભૂતપૂવશા વિા ્સર એલેક્્સ યંગરે

હમા્સના ઈઝરાયેલ પર થયેલા હુમલાને ગુપ્ચર

ટ્નષ્્ફળતા નહીં પરંતુ "કલ્પનાની ટ્નષ્્ફળતા"

ગણાવી હતી.

એ્ફબીઆઈના િાયરેક્ટર ટ્ક્સ્ટો્ફર રેએ કહ્યું

હતું કે “ખતરાની ત્સવીર ્સતત ટ્વકટ્્સત થઈ

રહી છે અને અહીં અમે યુ.એ્સ.માં હમા્સ અથવા

અન્ય ટ્વદેશી આતંકવાદી ્સંગઠનો હુમલો કરે તેવી

શક્યતાને છોિી શકતા નથી."

અમેદરકાની ્સાથે જ ્યુકેની ્સામાન્

ચૂંટર્ીઓ ટાળો: ઋવર ્સયુનક

વિાપ્ધાન ઋટ્ર્ ્સુનક આગામી ઑટમ

્સુધી પોતાની ્સરકાર ચાલુ રાખવાની આશા

્સાથે નવેમ્બર 2024માં યોજાનારી અમેડરકાની

ચૂંટણીઓ વખતે જ યુકેની ્સામાન્ય ચૂંટણીઓ

યોજવાનું ટાળવા માટે અપીલ કરી છે. આમ

કરવા પાછળનું કારણ એવું છે કે ્સુનક

અથશાતંત્રમાં પૂરતો ્સુધારો થશે તેવી આશા ્સાથે

કન્ઝવેડટવ્્સ પાટદી પરની લેબર પક્ષની લીિના

ત્ફાવતને ઓછો કરવા માંગે છે.

યુકેના અટ્ધકારીઓએ કેટ્બનેટ ટ્મટ્નસ્ટ્સશાને

ચેતવણી આપી છે કે યુ.એ્સ.ની ્સાથે જ

ચૂંટણીઓ યોજવાથી "ટ્વશાળ" ્સુરક્ષા જોખમો

ઉભા થશે. જો બે ‘્ફાઇવ આઇઝ’ દેશો એક્સાથે

ચૂંટણીઓ યોજશે તો ભારે ્સુરક્ષા અને બજારો

પર અ્સરો પિી શકે છે. ્સંભવ છે કે ્સાયબર

વોર્ફકેર અને પ્ટ્તકૂળ દેશો ચૂંટણીઓમાં હેરા્ફકેરી

કરી શકે છે અને જો ચૂંટણી ઝુંબેશ દરટ્મયાન

્સુરક્ષા જોખમ ઊભું થશે તો તે પટ્શ્ચમી દેશોને

ખુલ્ા પાિશે. ્સરકારના પ્વતિાએ કહ્યું:

“્સુરક્ષા ્સવયોપરી છે અને ્સરકાર યુકે અને તેની

લોકશાહી પ્ટ્ક્યાઓ અને ્સંસ્થાઓના રક્ષણ

માટે પગલાં લેવાનું ચાલુ રાખે છે.’’

વ્હાઇટહોલના બીજા સ્ત્રોતે કહ્યું હતું કે

"રાષ્ટીય ્સુરક્ષા અને દુશ્મન દેશોની દખલની

વધુ કાળજી લેવી પિશે. ્સલાહ એ છે કે

અથિામણવાળી ચૂંટણી ટાળવી શ્ેષ્ છે.’’

યુકેની ચૂંટણી આવતા વર્વે ઓક્ટોબરમાં

યોજાવાની ્સૌથી ્સંભટ્વત તારીખ હોવાનું

વ્યાપકપણે માનવામાં આવે છે. કાયદે્સર રીતે

28 જાન્યુઆરી 2025 ્સુધીમાં ચૂંટણી યોજાઈ

શકે છે. જો કે લેબર આગામી મે મા્સમાં ચૂંટણી

થશે એમ માની તૈયારી કરી રહ્યું છે.

મહારાજા ચાલ્્સવે આંતરરાષ્ટ્રી્

અશાંવત બાબતે શોક વ્ક્ત ક્વો

લંિનના

મેન્શન

હાઉ્સ ખાતે ટ્્સટી ઓ્ફ

લંિન અને ટ્્સટી ઓ્ફ

લંિન કોપયોરેશનના લોિશા

મેયર ્સમક્ષ કરાયેલા

્સંબોધનમાં

મહારાજા

ચાલ્્સવે

ટ્બ્ટનને

તેના "્સભ્યતા અને

્સટ્હષ્ણુતા અને અન્ય

લોકો માટે કાળજી લેવાના ્સટ્હયારા મૂલ્યોના ઊંિા

અનુભવના આધારે દોરાવા કહ્યું છે.

ડકંગ ચાલ્્સવે રમૂજની ભાવના જાળવવાના મહત્વ

પર ભાર મૂકતા કહ્યું હતું કે "આપણી જાત પર

હ્સવાની આપણી ક્ષમતા એ આપણી મહાન રાષ્ટીય

લાક્ષટ્ણકતાઓમાંની એક છે. ટ્બ્ટને "પોતાની જાત

પર બૂમો પાિતા અથવા દોટ્ર્ત ્સમાજમાં ્ફકેરવવાની

લાલચ"નો પ્ટ્તકાર કરવો જોઈએ. દેશનું શ્ેષ્ લક્ષણ

"્સૌથી ઉપર, એક વાસ્તટ્વક એકતા છે જે આપણને

્સારા અને ખરાબ ્સમયમાં જોશે".

રાજા ચાલ્્સવે ઇઝરાયેલ-હમા્સ યુદ્ધનો ્સંકેત આપી

"ઘરઆંગણે અને ટ્વદેશમાં ્સમજણ" માટે હાકલ

કરતાં કહ્યું હતું કે આ "આંતરરાષ્ટીય ઉથલપાથલ

અને હ્રદયદ્રાવક જીવનના નુક્સાનના ્સમય કરતાં

વધુ મહત્વપૂણશા ક્યારેય નહોતું. ટ્બ્ટનમાં પ્ટ્તટ્નટ્ધત્વ

કરતા મુખ્ય ધમયોના નેતાઓ માટે બડકંગહામ પેલે્સના

દરવાજા ખોલી તેમને આદર અને ખરેખર પ્ેમ

્સાથે આવકારવા એ મારા ્સાવશાભૌમ તરીકેના પ્થમ

કાયયોમાંનું એક હતું."

તેમણે આડટશાડ્ફટ્શયલ ઇન્ટેટ્લજન્્સની ક્ષમતાઓની

આ્સપા્સના ભયનો પણ ્સંકેત આપ્યો હતો.

BME ્સત્ીઓની લેબર માકેટમાંથી બહાર થવાની

શક્્તાઓ પયુરુરો કરતાં 12 ગર્ી વધારે

TUCના નવા પૃ્થ્થકરણમાં જાણવા મળ્યું

છે કે પડરવારની અવેતન ્સાર ્સંભાળ રાખવાની

પ્ટ્તબદ્ધતાઓને કારણે બ્લેક માઇનોરીટી અને

એથટ્નક સ્ત્રીઓની લેબર માકેટમાંથી બહાર

થવાની શક્યતાઓ પુરુર્ો કરતાં 12 ગણી વધારે

હોય છે. હાલમાં આવી BME મટ્હલાઓની

્સંખ્યા 460,000 છે. આઠમાંથી એક (12%)

BME મટ્હલા તેમની ્સંભાળ રાખવાની

પ્ટ્તબદ્ધતાને કારણે કામ કરતી નથી.

આ જવાબદારીઓના કારણે 30 વર્શાની

ઉંમરની BME મટ્હલાઓને ્સૌથી વધુ મોટો

્ફટકો પિે છે. આ વયજૂથની દર 5માંથી 1 મટ્હલા

તેમના પડરવારની ્સંભાળ રાખવાના દબાણને

કારણે નોકરી કરી શકતી નથી. TUC કહે છે

કે ફ્લેક્્સીબલ ચાઇલ્િ કેર અને એક્્સે્સીબલ

ચાઇલ્િ કેરનો અભાવ BME મટ્હલાઓને જોબ

માકેટથી દૂર રાખે છે. યુટ્નયન બોિી કહે છે કે કામ

કરતા લોકો માટે લેબરની નવી િીલ "કામ પરની

મટ્હલાઓ માટે પડરવતશાનકારી" હશે.

આ ટ્વશ્ેર્ણ દશાશાવે છે કે વૃદ્ધ મટ્હલાઓ માટે

પડરન્સ્થટ્તમાં વધુ ્સુધારો થતો નથી. ્સાતમાંથી

એક (15%) અને 10 માંથી એક (10%) BME

સ્ત્રીઓ તેમના 40 અને 50 ના દાયકામાં તેમની

પડરવાર પ્ત્યેની ્સંભાળની પ્ટ્તબદ્ધતાને કારણે

લેબર માકેટમાંથી બહાર છે.

મટ્હલાઓને જોબ માકેટ ્સુધી પહોંચવામાં

અવરોધોનો ્સામનો કરવો પિતો હોવાથી TUC

ટ્ચંટ્તત છે કે BME પડરવારો ગરીબીમાં ્સરી

જવાનું વધુ જોખમ ધરાવે છે.

TUC મટ્હલાઓને કામથી બહાર નીકળતી

અટકાવવા, તેમને યોગ્ય પગાર મળે તથા પુરૂર્

અને સ્ત્રી વચ્ેના વેતનના ત્ફાવતને યોગ્ય

રીતે ્સંબોધવા માટે ્સરકારી પગલાંની માંગ કરે

છે. લેબરે તેની ્સરકારના પ્થમ 100 ડદવ્સમાં

રોજગાર ટ્બલમાં કામ કરતા લોકો માટે નવા

અટ્ધકારો પહોંચાિવાનું વચન આપ્યું છે.

Made with Publuu - flipbook maker