સમાચાર તસ્વીરોમાં
28th Oct. - 3rd Nov. 2023 www.garavigujarat.biz
ઉડુપવીમાું નવરાત્વી ્દરઝમયાન વવીણાવા્દન
ઉિુપીમાં ગુરુવાર, 19 ઑક્ટોબર 2023એ મહાલક્મી મંડદર ખાતે નવરાટ્ત્રની ઉજવણી
દરટ્મયાન વીણા કલાકારોએ વીણાવાદન કયું હતું,
સુર્તના ઉઝમયાધામમાું મા ઉઝમયાના ગરબા
્સુરતના ઉટ્મયાધામ ખાતે મંગળવાર, 18 ઓક્ટોબર
2023એ નવરાટ્ત્ર ઉત્્સવ દરટ્મયાન મટ્હલાઓએ માથા
પર કળશ ્સાથે ગરબા કયાશા હતા.
ભોપાલમાું નવરાત્વીના ગરબા
ભોપાલમાં મંગળવાર, 18 ઓક્ટોબર 2023એ
નવરાત્રી ઉત્્સવ દરટ્મયાન પરંપરાગત પોશાકમાં ગરબા
ગોરખપુરમાું યોગવીનું કન્યાપયૂ્જન
ઉત્ર પ્દેશના મુખ્ય પ્ધાન યોગી આડદત્યનાથે ્સોમવાર, 23 ઓક્ટોબર 2023ના રોજ ગોરખપુરમાં
ગોરખનાથ મંડદરમાં નવરાત્રી ઉત્્સવની મહા નવમી પ્્સંગે 'કન્યા પૂજન' કયું હતું.
મુંબઈમાું ્દુગા્નપયૂજા પુંડાલમાું હેમામાઝલનવી અને રાનવી મુખર્જી
બોટ્લવૂિ અટ્ભનેત્રી હેમા માટ્લની અને તેની પુત્રી એશા દેઓલે શટ્નવારે, 21 ઓક્ટોબર 2023એ
મુંબઈમાં દુગાશા પૂજા ઉત્્સવની મહા ્સપ્મી ટ્નટ્મત્ે ઉત્ર બોમ્બે ્સવશાજનીન દુગાશા પૂજામાં અટ્ભનેત્રી રાની
મુખર્જી ચોપરા ્સાથે ત્સવીર માટે પોઝ આપ્યો હતો.
ફ્દલ્હવીમાું રાવણ્દહનના કાય્નક્રમમાું મો્દવીનવી ઉપસ્સ્થઝ્ત
વિા પ્ધાન નરેન્દ્ર મોદી મંગળવાર, 24 ઓક્ટોબરે નવી ડદલ્હીમાં દ્ારકા ્સેક્ટર 10 રામ લીલા ગ્ાઉન્િ
ખાતે દશેરાના તહેવાર ટ્નટ્મત્ે આયોટ્જત રાવણ દહન કાયશાક્મમાં ઉપન્સ્થત રહ્ાં હતાં.
ઝવ્જયા્દશમવીએ રાવણ, કુંભકણ્ન અને મેઘના્દના પયૂ્તળાનું ્દહન
નવી ડદલ્હીમાં મંગળવાર, 20 ઓક્ટોબરે દશેરા ટ્નટ્મત્ે રાવણ દહન કાયશાક્મમાં રાક્ષ્સ રાજા રાવણ,
કુંભકણશા અને મેઘનાદના પૂતળાનું દહન કરાયું હતું.